ETV Bharat / bharat

રાજીવ ગાંધી પર મોદીએ આપેલા નિવેદનને લઈ કોંગ્રેસ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ - rajiv gandhi

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહેતા કોંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પહોંચ્યું છે.

ians
author img

By

Published : May 7, 2019, 7:39 PM IST

સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી ક્લિન ચીટને લઈ કોંગ્રેસના સુષ્મિતા દેવે કહ્યું હતું કે, આ બંને દ્વારા ભાષણોમાં લોક પ્રતિનિધિ અધિનિયમ 1951નો અનુચ્છેદ 123એ મુજબ ભ્રષ્ટ વર્તન જાહેર કરવું જોઈએ.

રાજીવ ગાંધી વિરુદ્ધ આપેલા મોદીના નિવેદનને લઈ કોંગ્રેસે કહ્યું હતું આ જ કારણસર જો યોગી આદિત્યાનાથ, મેનકા ગાંધી, માયાવતી, આઝમખાનને વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.

Intro:Body:

રાજીવ ગાંધી પર મોદીએ આપેલા નિવેદનને લઈ કોંગ્રેસ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહેતા કોંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પહોંચ્યું છે.

સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી ક્લિન ચીટને લઈ કોંગ્રેસના સુષ્મિતા દેવે કહ્યું હતું કે, આ બંને દ્વારા ભાષણોમાં લોક પ્રતિનિધિ અધિનિયમ 1951નો અનુચ્છેદ 123એ મુજબ ભ્રષ્ટ વર્તન જાહેર કરવું જોઈએ.

રાજીવ ગાંધી વિરુદ્ધ આપેલા મોદીના નિવેદનને લઈ કોંગ્રેસે કહ્યું હતું આ જ કારણસર જો યોગી આદિત્યાનાથ, મેનકા ગાંધી, માયાવતી, આઝમખાનને વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.