ETV Bharat / bharat

SBI કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન: RBI રિપોર્ટ - REPORT

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ગેરકાયદેસર સંપતિને છુપાવવાની કોશિશમાં કેટલાક નિયમોનું ઉલ્લંધન કરતી જોવા મળી છે. ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક ઇન્સપેક્શન રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SBI તે કેટલીક બેંકોમાં સામેલ છે, જેમાં 2012થી 2015 સુધી મની લોન્ડરીંગના નિયમોનું ઉલ્લંધન કરી લોન આપવા બાબતે આંકડાને છુપાવી KYCને સાઇડ પર બતાવતા જોવા મળ્યું છે.

SBI કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન: RBI રિપોર્ટ
author img

By

Published : Jul 10, 2019, 1:39 PM IST

RBIની આ રીપોર્ટ સૂચનાના અધિકાર RTI કાર્યકર્તા ગિરીશ મિતલને સુપ્રિમ કોર્ટના આદેશ પર પ્રાપ્ત થઇ છે. કેંન્દ્રીય બેંકે કેટલીક વાર રીપોર્ટ આપવા મનાઇ કરી હતી. અને તેને લઇને બેંકોની સાથે તેના ભરોસાને સંબંધનું કારણ દર્શાવ્યું હતું.

RBIની આ રીપોર્ટ સૂચનાના અધિકાર RTI કાર્યકર્તા ગિરીશ મિતલને સુપ્રિમ કોર્ટના આદેશ પર પ્રાપ્ત થઇ છે. કેંન્દ્રીય બેંકે કેટલીક વાર રીપોર્ટ આપવા મનાઇ કરી હતી. અને તેને લઇને બેંકોની સાથે તેના ભરોસાને સંબંધનું કારણ દર્શાવ્યું હતું.

Intro:Body:

एसबीआई कर रहा नियमों का उल्लंघन : आरबीआई रपट

SBI કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન: RBI રિપોર્ટ



नई दिल्ली, 9 जुलाई (आईएएनएस)| देश के सबसे बड़े बैंक, भारतीय स्टेट बैंक एसबीआई को गैर निष्पादित परिसंपत्तियों पर पर्दा डालने की कोशिश में कई नियमों का उल्लंघन करते पाया गया है। भारतीय रिजर्व बैंक की वार्षिक इनसेप्शन रपट में कहा गया है कि एसबीआई उन कई बैंकों में शामिल है, जिन्हें 2012 से 2015 तक धनशोधन रोधी नियमों का उल्लंघन करते, ऋणों को सदाबहार बनाने में संलिप्त, आंकड़े दबाते और केवाईसी को दरकिनार करते पाया गया है। 



आरबीआई की यह रपट अंतत: सूचना का अधिकार (आरटीआई) कार्यकर्ता गिरीश मित्तल को सर्वोच्च न्यायालय के आदेश पर प्राप्त हुई है। केंद्रीय बैंक ने कई बार रपट देने से इंकार कर दिया, और इसके लिए बैंकों के साथ अपने भरोसे के रिश्ते को कारण बताया।



बैंकिंग नियमन अधिनियम, 1949 की धारा 35 के तहत आरबीआई को सभी वाणिज्यिक बैंकों का वार्षिक निरीक्षण करने का अधिकार है।



--आईएएनएस


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.