ETV Bharat / bharat

મોદી સરકારના સારા કામ શોધવા ખૂબ જ કપરૂં કામ છે, સલમાન ખુર્શીદનો કેન્દ્ર સરકારને ટોણો - કલમ 370

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં ગાંધી પરિવારની ભૂમિકા અંગે ખુર્શીદે કહ્યું કે, આ બાબતમાં કોઈ બે મત નથી કે તે કોંગ્રેસ પક્ષનો મુખ્ય સહયોગ છે. ભાજપ કહે છે તેના કરતા પરિણામો અલગ છે.

સલમાન ખુર્શીદે કહ્યું હતું મોદીનાં સારાકામ ગોતવા તે ડૂચામાંથી સોઈ ગોતવા બરાબાર છે
author img

By

Published : Sep 2, 2019, 10:15 AM IST

મોદી સરકાર માટે કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. કલમ 370 અંગે કોંગ્રેસના નેતાઓના અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યાં છે. કેટલાક 370 કલમના પક્ષમાં છે, તો કેટલાક આ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યાં છે. આ મુદ્દે સલમાન ખુર્શીદે વડાપ્રધાન મોદી અને બીજા નેતાઓ પર નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે, તે કોઈ એક નેતાને સંદર્ભે વાત નથી કરતા. તેમના મત પ્રમાણે તે મોદી સરકારના સારા કામ શોધવા ખૂબ જ મુશ્કેલ છે. કોગ્રેસમાં ગાંધી પરિવાર પક્ષને મજબૂત બનાવવા માટે સક્ષમ છે, તેમાંય સોનિયા ગાંધીની હાથમાં પક્ષનું સુકાન છે તેથી પક્ષ સફળતા મેળવશે.

હાલમાં જયરામ રમેશ, શશિથરુર સહિતના કોંગ્રેસ નેતાઓના મંતવ્ય પ્રમાણે મોદી સરકારની દરેક બાબતે ટીકા કરવી જરૂરી નથી. જે જગ્યાએ તેમના નિર્ણય યોગ્ય લાગે ત્યાં તેમનું સ્વાગત પણ થવું જોઈએ. ત્યારે આ નિવેદન અને વિચારથી વિપરિત સલમાન ખુર્શીદે કહ્યું કે વડાપ્રધાન મોદીના સારા કામો શોધવા ખૂબ જ મુશ્કેલીભર્યુ કામ છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/article-370-governance-model-interview-salman-khurshid-criticism-congress-bjp-1-1115680.html

 सलमान खुर्शीद बोले- मोदी के अच्छे काम ढूंढना भूसे में सुई खोजने के बराबर

कांग्रेस में गांधी परिवार की भूमिका पर खुर्शीद ने कहा कि इस बात में कोई दो राय नहीं है कि फिलहाल पार्टी के लिए यह प्रमुख केंद्र है. खुर्शीद ने कहा कि बीजेपी क्या कहती है और नतीजे क्या हैं.

मोदी सरकार को घेरने में कांग्रेस साफ तौर पर दो धाराओं में बंटी नजर आ रही है. धारा 370 से लेकर अर्थव्यवस्था पर कांग्रेस नेताओं के अलग-अलग बयान आ रहे हैं. कुछ नेता धारा 370 के पक्ष में नजर आए और कुछ ने तो इस मसले पर पीएम नरेंद्र मोदी के कामों की तारीफ भी की है. लेकिन कुछ नेताओं ने मोदी सरकार के खिलाफ अपना सख्त रुख जारी रखा. इस कड़ी में कांग्रेस के वरिष्ठ नेता सलमान खुर्शीद ने पीएम मोदी पर निशाना साधा है. उन्होंने कहा कि प्रधानमंत्री मोदी के अच्छे कामों को ढूंढना भूसे में सुई खोजने के बराबर है.

कांग्रेस के वरिष्ठ नेता सलमान खुर्शीद ने पीटीआई को दिए एक साक्षात्कार में कहा, 'मेरे दृष्टिकोण से पीएम मोदी ने क्या अच्छा किया, यह तलाशना ऐसे ही है, जैसे भूसे में सुई की खोज की जाए.' साथ ही उन्होंने पीएम मोदी को लेकर अपने पार्टी के अन्य नेताओं के बयानों पर भी टिप्टणी की है.

भूसे में सुई खोजने जैसाક

उन्होंने कहा कि वह किसी एक नेता को लेकर अपनी बात नहीं कहना चाहते. खुर्शीद ने कहा कि उन नेताओं ने वह कहा जो उन्हें कहना था. हर कोई अपनी तरह से चीजों को समझता है और उसका विश्लेषण करता है. लेकिन, जैसा कि मैंने कहा कि मेरे लिए पीएम मोदी के बारे में कुछ अच्छा खोजना भूसे के ढेर में सुई खोजने जैसा है.

कांग्रेस में गांधी परिवार की भूमिका पर खुर्शीद ने कहा कि इस बात में कोई दो राय नहीं है कि फिलहाल पार्टी के लिए यह प्रमुख केंद्र है. खुर्शीद ने कहा, 'बीजेपी क्या कहती है और नतीजे क्या हैं, वह अलग बात है. लेकिन हम यह मानते हैं कि उनकी वजह से हमारा मनोबल बढ़ता है.' खुर्शीद ने कहा कि निश्चित तौर पर सोनिया गांधी पार्टी को मजबूत करने में सक्षम होंगी.

हाल ही में जयराम रमेश, शशि थरूर और अभिषेक मनु सिंघवी ने अपने बयानों में कहा था कि मोदी के हर काम की निंदा करने से बचना चाहिए. अब इन नेताओं के बयानों पर परोक्ष रूप से टिप्पणी करते हुए पूर्व विदेश मंत्री सलमान खुर्शीद ने कहा कि पीएम मोदी  के अच्छे कामों की तलाश काफी मुश्किल है.

સલમાન ખુર્શીદે કહ્યું હતું મોદીના સારા કોમગોતવા તે ડૂચામાંથી સોઈ ગોતવા બરાબાર છે 

 નવી દિલ્હીઃ કોંગ્રેસમાં ગાંધી પરિવારની ભૂમિકા અંગે ખુરશીદે કહ્યું કે આ બાબતમાં કોઈ મત નથી કે હાલ આ પાર્ટીનું મુખ્ય કેન્દ્ર છે. ખુશશીદે કહ્યું કે ભાજપ શું કહે છે અને પરિણામો શું છે.

મોદી સરકાર ને ઘેરવા માટે કોંગ્રેસ બે વિભાગમાં જોવામળી છે કલમ 370 વિશે કોંગ્રેસનાં બધા નેતાઓના મંતવ્યો અલાગ આવી રહ્યાં છે.કેટલાક 370 કલમના પક્ષમાં જોવા માળી રહ્યાં તો કેલાકમોદી 

 ના વાખાન કરી રહ્યાં છે આ પોઈટને પકટીને સલમાન ખુર્શીદે મોદી અને બીજા નેતાઓ પર ટીકાટિપણી કરી હતી. 

તેને કહ્યું હાતું તે કોઈ એક નેતાને લઈને તે વાત નાથી કરતા  તેના મત પ્રમાણે  તે મોદીના સારા કામ ગોતવા મુશકેલ છે તેમ કહે છે  કોગ્રેસમાં ગાંધીપરી વાર વિશે જેકહ્યું તેના થી આપણું મનોબળ મજબુત થઈ છે  ખુર્શીદે કહ્યું સોનીયા પર્ટીને માંજબુ બનાવવાંમાં સક્ષમ છે.

 હાલમાં જઈરામ રમેશ , શશિથરુર આબધા લોકોના મંતવ્ય પ્રમણે  તે કહે છેકે મોદીની  નિંદાથી બચવુ   તેથી સલમાંન ખુર્શીદે કહ્યું મોદીના સારા કામ ગોતવા મુશકેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.