ETV Bharat / bharat

IMA કૌભાંડમાં સામેલ કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગની ધરપકડ - Congress

બેંગલુરુ: IMA કૌભાંડમાં સામેલ કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગની ધરપકડ કરવામાં આવી છે. રોશને છેલ્લા અઠવાડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. તેમણે મુંબઈ જવા દરમિયાન બેંગલુરુ એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરી લીધી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jul 16, 2019, 9:17 AM IST

જણાવી દઈ કે IMAના કથિત રીતે મોટી સંખ્યામાં રોકાણકારોએ દગો આપ્યો છે. મુસ્લિમોએ પોતાની જમા રકમ પર પ્રભાવશાળી રિટર્નનો વાયદો કર્યો હતો. તેના સંસ્થાપક મંસૂર ખાન ગયા મહીને કેટલાક રાજનેતાઓ અને ગુંડા દ્વારા ઉત્પીડનના કારણે આત્મહત્યા કરવાની ધમકી આપનાર રોકાણકારોની ઓડિયો ક્લિપ મોકલ્યા બાદ ગાયબ થઈ ગયા હતા.

જે બાદ ખાને 23 જૂને YouTube પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં પોલીસે ભારત આવવાની વ્યવસ્થા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેથી તપાસમાં સામેલ થઈ શકે. વીડિયામાં મંસૂર ખાને તપાસમાં સહયોગ કરવાનો વાયદો કર્યો હતો. અને કંપનીની સંપત્તિ નષ્ટ કરવાના રોકાણકારોના રૂપિયા પાછા આપવાનું આશ્વસન આપ્યું હતું.

Intro:Body:

IMA કૌભાંડમાં સામેલ કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગની ધરપકડ 

બેંગલુરુ: IMA કૌભાંડમાં સામેલ કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગની ધરપકડ કરવામાં આવી છે. રોશને છેલ્લા અઠવાડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. તેમણે મુંબઈ જવા દરમિયાન બેંગલુરુ એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરી લીધી છે. 

જણાવી દઈ કે IMAના કથિત રીકે મોટી સંખ્યામાં રોકાણકારોએ દગો આપ્યો થે. મુસ્લિમોએ પોતાની જમા રકમ પર પ્રભાવશાલી રિટર્નનો વાયદો કર્યો હતો. 

તેના સંસ્થાપક મંસૂર ખાન ગયા મહીને કેટલાક રાજનેતાઓ અને ગુંડા દ્વારા ઉત્પીડનના કારમે આત્મહત્યા કરવાની ધમકી આપનાર રોકાણકારોની ઓડિયો ક્લિપ મોકલ્યા બાદ ગાયબ થઈ ગયા હતા. 

જે બાદ ખાને 23 જૂને YouTube પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં પોલીસે ભારત આવવાની વ્યસ્થા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. જેથી તપાસમાં સામેલ થઈ શકે. વીડિયામાં મંસૂર ખાને તપાસમાં સહયોગ કરવાનો વાયદો કર્યો હતો. અને કંપનીની સંપત્તિ નષ્ટ કરવાના રોકાણકારોના રૂપિયા પાછા આપવાનું આશ્વસન આપ્યું હતું.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.