ETV Bharat / bharat

અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર સતત બીજો હુમલો, ઈરાકે 4 રોકેટ છોડ્યાં - સૈન્ય ચોકી

બગદાદ: ઇરાકે અમરિકી સૈન્યની ચોકી પર 8 રોકેટ દ્વારા હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ જિસ એયબેઝ પર રોકેટ દ્વારા હુમલો કરાયા હોવાનું ઇનપુટ છે. આ હુમલામાં 4 સૈનિક ઘાયલ થયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.

ઇરાકે અમેરીકી ચોકી પર કર્યો 8 રોકેટથી હુમલો

author img

By

Published : Jan 13, 2020, 8:01 AM IST

Updated : Jan 13, 2020, 8:18 AM IST

ઇરાકે જિસ એયર બેઝ પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ અંગે સૈન્ય સુત્રોએ રવિવારે આ સમગ્ર બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, આ હુમલામાં ઇરાકના એરફોર્સના 4 સૈનિકો ઘાયલ છે. તંગદીલી ભરી સ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકાના સૈનિકો પહેલેથી એરબેઝ છોડી નીકળી ગયા હતા. મહત્વનું છે કે, 7 જાન્યુઆરીએ અલ-અસદ, ઇરબિલમાં અને 9 જાન્યુઆરીએ વિદેશી દૂતાવાસો નજીક રોકેટથી હુમલો કરાયો હતો.

વધુ માહિતી આપતા સુત્રો મુજબ છેલ્લા અઠવાડિયામાં અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા જતા તણાવને લઇને ઇરાકે અલ-બાલાદ એયરબેઝ પર હુમલો કર્યો હતો. જે હુમલા પહેલા તે એરબેઝને ત્યાંથી ખાલી કરાવ્યો હતો.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 13, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.