આ ઘટના સદિકપુર ગામની છે. ઘૌલાના વિસ્તારના સાલેપુર ગામના અમુક લોકો લગ્નમાંથી ઘરે પાછા આવી રહ્યા હતાં. સામે આવી રહેલા પૂરપાટ ઝડપે અજાણ્યા વાહને ઓવરટેક કરતા પિકઅપ ગાડીને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરમાં પિકઅપ ગાડીની એક બાજુનો ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. હાલ આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 20થી પણ લોકો ઘાયલ થયાની વિગતો તાજેતરમાં પ્રાપ્ત થઈ છે. આ ઘટના બાદ સ્થળ પર જામ થઈ ગયું હતું. પોલીસે મૃતકોને હોસ્પિટલે પહોંચાડ્યા છે તથા ઘાયલને પણ હોસ્પિટલ ખાતે પહોંચાડવાની મદદ ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ગોજારો રોડ અકસ્માત, 9 લોકોના મોત, 15 ઘાયલ
લખનઉ: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ગોજારો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયાની હાલ વિગતો પ્રાપ્ત થઈ છે. ઉપરાંત 15થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તથા મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી રહી છે.

આ ઘટના સદિકપુર ગામની છે. ઘૌલાના વિસ્તારના સાલેપુર ગામના અમુક લોકો લગ્નમાંથી ઘરે પાછા આવી રહ્યા હતાં. સામે આવી રહેલા પૂરપાટ ઝડપે અજાણ્યા વાહને ઓવરટેક કરતા પિકઅપ ગાડીને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરમાં પિકઅપ ગાડીની એક બાજુનો ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.લ આ ઘટનામાં હાલ 9 લોકોના મોત થયા છે. જ્યારે 20થી પણ લોકો ઘાયલ થયાની વિગતો તાજેતરમાં પ્રાપ્ત થઈ છે. આ ઘટના બાદ સ્થળ પર જામ થઈ ગયું હતું. પોલીસે મૃતકોને હોસ્પિટલે પહોંચાડ્યા છે તથા ઘાયલને પણ હોસ્પિટલ ખાતે પહોંચાડવાની મદદ ચાલી રહી છે.
Conclusion: