ETV Bharat / bharat

જોધપુરમાં ગમખ્વાર રોડ અકસ્માતમાં 16ના મોત, 10 ઘાયલ

જોધપુરઃ જોધપુરના ગ્રામીણ વિસ્તાર જોધપુર જેસલમેર રોડ પર આગોલાઇ નજીક ધંધણીયા ગામ રોડ પર આજે એક મોટો અકસ્માત જોવા મળ્યો હતો. જ્યાં બોલેરો અને બસ વચ્ચે ટકકર થઇ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બોલેરોના કચ્ચડધાણ થઇ ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે 13 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેમજ રાજસ્થાન સરકારે તમામ મૃતકોના પરિવારને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 27, 2019, 5:40 PM IST

Updated : Sep 27, 2019, 10:11 PM IST

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ એક મિની બસ જેસલમેરથી જોધપુર થઈને અજોલાઈ તરફ આવી રહી હતી અને એક બોલેરોમાં પરિવાર અગોલાઈથી જેસલમેર તરફ જઇ રહ્યો હતો. તે જ સમયે ધંધણિયા ગામ નજીક બંને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ઝડપથી હતી કે મીની બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ટુટી ગયો હતો અને બોલેરોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં 13 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ઘાયલ લોકોને મથુરાદાસ માથુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કર્યા હતાં જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 6 મહિલાઓ, 9 પુરુષો અને 1 બાળકનો સમાવેશ થાય છે.

જોધપુરમાં ગમખ્વાર રોડ અકસ્માતમાં 16ના મોત, 10 ઘાયલ

આ ઘટના બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ રાજસ્થાન સરકારે તમામ મૃતકોના પરિવારને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અકસ્માત બાદ જોધપુર રેન્જ આઇજી સચિન મિત્તલ, જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત, ગ્રામીણ SP રાહુલ બરાઠ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પૂછપરછ કરી હતી. હાલ ઇજાગ્રસ્ત લોકોની સારવાર જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ચાલી રહી છે.

Intro:जोधपुर
जोधपुर के ग्रामीण क्षेत्र जोधपुर जैसलमेर रोड पर आगोलाई के पास ढाँढनीया गाँव रोड पर आज एक बड़ा हादसा देखना मिला। जहाँ बोलरो ओर बस की जोरदार भिड़ंत हो गई। टक्कर इतनी तेज थी मोके पर बोलेरो के परकच्चे उड़ गए ओर हादसा इतना गंभीर था कि 13 लोगो की मौके पर ही मौत हो गई 3 लोगों की जोधपुर के मथुरादास माथुर अस्पताल में उपचार के दौरान मौत हो गई। इस हादसे में 10 लोग गंभीर रूप से घायल हो गए जिन्हें जोधपुर के मथुरादास माथुर अस्पताल भर्ती करवाया गया है । हादसे की सूचना के बाद से ही जोधपुर जिला कलेक्ट्रेट ने जोधपुर के मथुरादास माथुर अस्पताल और महात्मा गांधी अस्पताल को अलर्ट पर रख दिया। साथ ही मौके पर पुलिस के उच्च अधिकारी और होमगार्ड के जवान तैनात रहे। जिन्होंने घायलों को ट्रॉमा आईसीयू तक पहुंचाने में मदद की। मृतकों के शव को बालेसर की राजकीय अस्पताल की मोर्चरी में रखवाया गया है। बताया जा रहा है कि मृतकों में 6 महिला 9 पुरुष और 1 बच्चा है जिनकी हादसे में मौत हो गई।

Body:प्राप्त जानकारी के अनुसार लगभग 1:00 बजे के आसपास एक मिनी बस जैसलमेर होते हुए आगोलाई के पास से जोधपुर की तरफ आ रही थी और एक बोलेरो में पूरा परिवार शोक सभा में शामिल होने के लिए आगोलाई से जैसलमेर की तरफ जा रहा था। कि उसी दौरान ढांढ़निया गांव के पास दोनों के बीच भीषण टक्कर हुई। टक्कर इतनी तेज थी कि मिनी बस का अगला हिस्सा पूरी तरह क्षति ग्रस्त हुआ तो वहीं बोलेरो गाड़ी के परखच्चे उड़ गए। जिसमें 13 लोगों की मौके पर ही मौत हो गई और 3 लोगों की जोधपुर के मथुरादास माथुर अस्पताल में उपचार के दौरान मौत हो गई साथ ही एंबुलेंस और निजी वाहनों की मदद से 10 घायलों को जोधपुर के मथुरादास माथुर अस्पताल में लाया गया है जहां पर उनका इलाज चल रहा है। हादसे की सूचना के बाद से ही अतिरिक्त पुलिस अधीक्षक ग्रामीण रघुनाथ गर्ग एडीएम सिटी सीमा कविया सहित जोधपुर पुलिस के आला अधिकारी मौके पर मौजूद है। फिलहाल हादसा किसकी गलती से हुआ है इस बारे में पता नहीं लग पाया है लेकिन जोधपुर ग्रामीण पुलिस इस पूरे मामले की जांच में जुटी है घटना के बाद मुख्यमंत्री अशोक गहलोत ने भी इस हादसे पर संवेदना व्यक्त की है। हादसे के बाद जोधपुर रेंज आईजी सचिन मित्तल, जिला कलेक्टर प्रकाश राजपुरोहित, ग्रामीण एसपी राहुल बाहरठ मोके पर पहुँचे ओर घटना स्थल पर जानकारी ली।फिलहाल जोधपुर के मथुरादास माथुर अस्पताल में घायलों का इलाज चल रहा है।

Conclusion:बाईट रघुनाथ गर्ग अतिरिक्त पुलिस अधीक्षक जोधपुर ग्रामीण
Last Updated : Sep 27, 2019, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.