આજે આપણે પોતાની 73મી આઝાદીનું વર્ષ ઉજવી રહ્યાં છે, તો ફક્ત તેમના કારણે જેમણે પોતાની જીંદગીની પરવાહ કર્યા વિના ભારત માટે શહીદ થઈ ગયા હતાં.
બિહારના શ્રીચંદ મંદિર સાથે ગાંધીનો છે વિશેષ સંબંધ, અહેવાલમાં વાંચો આ રસપ્રદ વાત
બક્સરઃ લગભગ 200 વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી વેઠ્યા બાદ 15 ઑગસ્ટે દેશ આઝાદ થયો હતો. જે દિવસ ભારત માટે વિશેષ હતો. ભારતને આઝાદ કરાવવા માટે આ દિવસે લાખો લોકોએ પોતાના જીવની આહૂતિ આપી હતી.
આજે આપણે પોતાની 73મી આઝાદીનું વર્ષ ઉજવી રહ્યાં છે, તો ફક્ત તેમના કારણે જેમણે પોતાની જીંદગીની પરવાહ કર્યા વિના ભારત માટે શહીદ થઈ ગયા હતાં.
બિહારના શ્રીચંદ મંદિર સાથે ગાંધીનો છે વિશેષ સંબંધ, અહેવાલમાં વાંચો આ રસપ્રદ વાત
બક્સરઃ લગભગ 200 વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી વેઠ્યા બાદ 15 ઑગસ્ટે દેશ આઝાદ થયો. આ દિવસ ભારત માટે વિશેષ હતો. ભારતને આઝાદ કરાવવા માટે આ દિવસે લાખો લોકોએ પોતાના જીવની આહૂતિ આપી હતી.
આજે આપણે પોતાની 73મી આઝાદીનું વર્ષ ઉજવી રહ્યાં છે, તો ફક્ત તેમના કારણે જેમણે પોતાની જીંદગીની પરવાહ કર્યા વિના ભારત માટે શહીદ થઈ ગયા.
મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્ય અને અહીંસાને પોતાનુ એવું ઘાતક અને નિશ્ચિંત હથિયાર બનાવ્યું હતુ, જેની સામે દુનિયાના સૌથી તાકતવર બ્રિટિશ સામ્રાજ્યને પણ ઝુકવું પડ્યુ. આવો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પોરબંદના મોહનદાસને બિહારના બક્સરની ઘટનાઓએ મહાત્મા બનાવી દીધા.
સત્યાગ્રહ આંદોલનમાં બક્સરની ભૂમિકાને નકારી શકાય તેમ નથી. અહિંસા માટે જાણીતા સાબરમતીના સંતે સમગ્ર શાહાબાદમાં સ્વતંત્રતા આંદોલનની નીવ મૂકી હતી. કારણ કે અહિંસા પરમોધર્મના પૂજારી મહાત્મા ગાંધીનું આગમન બક્સરમાં પાંચ વખત થયુ. તેમના સાદગી ભર્યા વિચાર આજે પણ લોકોને પ્રેરિત કરે છે.
અને જેમને અસહયોગ આંદોલન દરમિયાન 11 ઑગસ્ટ 1921માં સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન 25 એપ્રિલ 1934માં બાપૂ અહીં આવ્યાં. તે પહેલા વર્ષ 1914, 1919માં મહાત્મા ગાધીએ બક્સરનો પ્રવાસ કર્યો. 1947 પહેલાં અંગ્રેજી શાસનથી આઝાદી મેળવવા માટે દેશભરમાંથી હુંકાર ભરવામાં આવી હતી. વિશ્વામિત્રની પાવન નગરી બક્સરમાં તેનો વિશેષ પડઘો પડ્યો. રાષ્ટ્રપિતાના આગમન પહેલા શ્રીચંદ મંદિરમાં થયું. જ્યા રાત્રે સ્થાનીય આંદોલનકારીઓ સાથે બેઠક બાદ મહાત્મા ગાંધીએ ઐતિહાસિક કિલા મેદાન એને બનબીઘા મેદાનમાં જનસભાને સંબોધિત કરી. આ મદિંર ખંડેરમાં ફેરવાઈ ગયુ છે. જ્યાં ક્યારેક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરૂ અને અનુગ્રહ નારાયણસિંહ રોકાયા હતા.
1917માં શરૂ થયેલા ચંપારણ આંદોલનથી માંડી 1942ના ભારત છોડો આંદોલન વચ્ચે ગાંધીજી જ્યારે બક્સર આવ્યાં ત્યારે મહિલાઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. એટલે જ આઝાદી માટે લાલાયિત મહિલાઓએ પોતાના ઘરેણાં ઉતારી ગાંધીજીને આપી દીધાં હતા.
મહાત્મા ગાંધીની એ યાત્રાથી ત્યાંના આંદોલનકારીઓ એટલા પ્રભાવિત થયા કે ગાંધીના પરત ફરતા જ તેમણે બ્રિટિશ અધિકારીઓની હત્યા કરી ભારત માતાનો જયઘોષ કરી દીધો. એટલે જ શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીના પુત્ર ગૌરવ અનુભવી રહ્યાં છે.
बिहार के श्रीचंद मन्दिर से गांधी का है खास रिश्ता, जानें पूरी कहानी
बक्सर : लगभग 200 वर्षों तक अंग्रेजों की गुलामी झेलने के बाद 15 अगस्त को भारत आजाद हुआ था, यह दिन देश के लिए बहुत खास है. भारत को आजाद कराने के लिए इस दिन लाखों लोगों ने अपने प्राण गंवाए थे.
आज हम अपनी आजादी की 73वीं वर्षगांठ जश्न मना रहे हैं, तो केवल उन्हीं लोगों की वजह से जो अपने प्राणों की चिंता किए बिना भारत देश के लिए शहीद हो गए.
मोहनदास करमचंद गांधी ने सत्य और अहिंसा को अपना ऐसा मारक और अचूक हथियार बनाया, जिसके आगे दुनिया के सबसे ताकतवर ब्रिटिश साम्राज्य को भी घुटने टेकने पड़े. आइये हम यह जानने की कोशिश करते हैं कि पोरबंदर के मोहनदास को बिहार के बक्सर के उनके पड़ावों और घटनाओं ने महात्मा बना दिया.
सत्याग्रह आंदोलन में बक्सर की भूमिका को नकारा नहीं जा सकता. अहिंसा के लिए विख्यात साबरमती के संत ने पूरे शाहाबाद में स्वतंत्रता आंदोलन की बुनियाद रखी थी. क्योंकि'अहिंसा परमोधर्म' के पुजारी महात्मा गांधी का आगमन बक्सर में पांच बार हुआ था. उनके सादगी भरे विचार आज भी लोगों को प्रेरित करते हैं.
जिनमें असहयोग आंदोलन के सिलसिले में 11 अगस्त 1921 को और सविनय अवज्ञा आंदोलन के दौरान 25 अप्रैल 1934 को बापू यहां आए. इससे पूर्व भी वर्ष 1914, 1917 व 1919 को महात्मा गांधी ने बक्सर का दौरा किया था.
1947 से पहले अंग्रेजी हुकूमत से आजादी पाने के लिए देशभर से हुंकार भरी जा रही थी. विश्वामित्र की पावन नगरी यानी बक्सर में इसकी गूंज कुछ ज्यादा ही सुनाई पड़ रही थी.
राष्ट्रपिता का आगमन सबसे पहले श्रीचंद मन्दिर में हुआ था. जहां रात में स्थानीय आंदोलनकारियों के साथ बैठक करने के बाद महात्मा गांधी ने ऐतिहासिक किला मैदान एवं बनबीघा के मैदान में जनसभा को सम्बोधित किया. वैसे श्रीचंद मन्दिर अब खंडहर में तब्दील हो गया है, जहां कभी डॉक्टर राजेन्द्र प्रसाद, जवाहर लाल नेहरू, अनुग्रह नरायण सिंह ठहरे थे.
1917 में शुरू हुए चंपारण आंदोलन से लेकर 1942 के भारत छोड़ो आंदोलन के बीच गांधी जी जब-जब बक्सर पहुंचे महिलाओं में भी अलग उत्साह दिखा. तभी तो आजादी के लिए लालायित महिलाओं ने अपने-अपने आभूषण उतारकर गांधी जी की झोली में डाल दिये.
गांधीवादी नेता जंग बहादुर राजपुरिया बताते हैं कि जिला मुख्यालय से 30 किलोमीटर दूर आंदोलनकारी नेता रामा शंकर तिवारी के कार्यों से प्रभावित होकर अपने अंतिम यात्रा के दौरान महात्मा गांधी कोरानसराय पहुंचे. आंदोलनकारी नेताओं के साथ बैठक की.
महात्मा गांधी की उस यात्रा से वहां के आंदोलनकारी इतना प्रभावित हुए की गांधी के वापस लौटते ही दो अंग्रेज अधिकारियों की हत्या कर भारत माता की जयघोष कर दी. तभी तो शहीद हुए स्वतंत्रता सेनानी के पुत्र खुद को गौर्वान्वित महसूस करते हैं.
Conclusion: