ETV Bharat / bharat

અડવાણીના બ્લોગ પર મોદી-મમતાની પ્રતિક્રિયા, તમામ લોકો દેશદ્રોહી હોતા નથી - reaction

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના બ્લોગના વખાણ કર્યા છે. મમતા લખ્યું હતું કે, વિપક્ષમાં બેઠેલા તમામ લોકો દેશદ્રોહી હોતા નથી.

DESIGN PHOTO
author img

By

Published : Apr 5, 2019, 12:14 PM IST

તો બીજી બાજું આ બ્લોગ પર વડાપ્રધાન મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અડવાણીજીએ ભાજપના મખ્ય સારાંશને આબેહૂબ રજૂ કર્યો છે. ખાસ કરીને 'દેશ પહેલા, પાર્ટી બાદમાં અને પોતે અંતમાં' જે માર્ગદર્શન સૂત્ર છે.

  • Advani Ji perfectly sums up the true essence of BJP, most notably the guiding Mantra of ‘Nation First, Party Next, Self Last.’

    Proud to be a BJP Karyakarta and proud that greats like LK Advani Ji have strengthened it. https://t.co/xScWuuDuMq

    — Chowkidar Narendra Modi (@narendramodi) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોદીએ આગળ લખ્યું હતું કે, તેમને ભાજપના કાર્યકર હોવા પર ગર્વ છે. એ વાત પર પણ ગર્વ છે કે અડવાણી જેવા નેતાઓ ભાજપને મજબૂત કર્યું છે.

મમતા બેનર્જીએ પણ પોતાના ટ્વીટરમાં લખ્યું હતું કે, અડવાણીજી વરિષ્ઠ રાજનેતા, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના સંસ્થાપક રહ્યા છે.

  • As the senior most politician, fmr Dy PM and founding father of BJP, the views AdvaniJi has expressed about extending democratic courtesies,is significant. Of course, all Opposition who raise their voices are not anti national. We welcome his statement & convey our humble regards

    — Mamata Banerjee (@MamataOfficial) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મમતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકતંત્રમાં વધતા જતા શિષ્ટાચારમાં અડવાણીજી સલાહ ઘણી મહત્વની છે. મમતા કહ્યું હતું કે, હું અડવાણીજી નિવેદનનું સ્વાગત કરુ છું. હું તેમને શુભકામનાઓ આપું છું. વધું તેમણે કહ્યું હતું કે, ચોક્કસપણે એ વાત સાચી છે કે, વિપક્ષમાં અવાજ ઉઠાનારામાં તમામ લોકો દેશદ્રોહી હોતા નથી.

આપને જણાવી દઈએ કે, અડવાણીએ ગઈ કાલે મોડી સાંજે 'એક નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ' શીર્ષક હેઠળ બ્લોગ લખ્યો છે.

Intro:Body:

અડવાણીના બ્લોગ પર મોદી-મમતાની પ્રતિક્રિયા, તમામ લોકો દેશદ્રોહી હોતા નથી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના બ્લોગના વખાણ કર્યા છે. મમતા લખ્યું હતું કે, વિપક્ષમાં બેઠેલા તમામ લોકો દેશદ્રોહી હોતા નથી.

તો બીજી બાજું આ બ્લોગ પર વડાપ્રધાન મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અડવાણીજીએ ભાજપના મખ્ય સારાંશને આબેહૂબ રજૂ કર્યો છે. ખાસ કરીને 'દેશ પહેલા, પાર્ટી બાદમાં અને પોતે અંતમાં' જે માર્ગદર્શન સૂત્ર છે.

મોદીએ આગળ લખ્યું હતું કે, તેમને ભાજપના કાર્યકર હોવા પર ગર્વ છે. એ વાત પર પણ ગર્વ છે કે અડવાણી જેવા નેતાઓ ભાજપને મજબૂત કર્યું છે.

મમતા બેનર્જીએ પણ પોતાના ટ્વીટરમાં લખ્યું હતું કે, અડવાણીજી વરિષ્ઠ રાજનેતા, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના સંસ્થાપક રહ્યા છે.

મમતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકતંત્રમાં વધતા જતા શિષ્ટાચારમાં અડવાણીજી સલાહ ઘણી મહત્વની છે. મમતા કહ્યું હતું કે, હું અડવાણીજી નિવેદનનું સ્વાગત કરુ છું. હું તેમને શુભકામનાઓ આપું છું. વધું તેમણે કહ્યું હતું કે, ચોક્કસપણે એ વાત સાચી છે કે, વિપક્ષમાં અવાજ ઉઠાનારામાં તમામ લોકો દેશદ્રોહી હોતા નથી.

આપને જણાવી દઈએ કે, અડવાણીએ ગઈ કાલે મોડી સાંજે 'એક નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ' શીર્ષક હેઠળ બ્લોગ લખ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.