ETV Bharat / bharat

રાકેશ અસ્થાના સહિત 3 IPS અધિકારીને ઉચ્ચ પગાર વધારો આપવામાં આવ્યો - Civil Aviation Security Bureau

નવી દિલ્હીઃ CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ પોતાના વિવાદને લઈને ચર્ચામાં રહેલા નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS)ના પ્રમુખ રાકેશ અસ્થાના સહિત ત્રણ IPS અધિકારીઓને ઉચ્ચ પગાર આપવામાં આવશે. કાર્મિક મંત્રાલયએ એક આદેશ દ્વારા આ જાણકારી આપી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 11, 2019, 12:18 PM IST

મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે, ગુજરાત કૈડરના IPS અધિકારી અસ્થાના અને રાષ્ટ્રીય તપાસ અજેન્સી (NIA)ના પ્રમુખ વાઈ. સી. મોદીને 2.25 લાખ રૂપિયા ઉચ્ચ પગાર આપવામાં આવશે.

ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP)ના ડિરેક્ટર જનરલ એસ. એસ. દેસવાલને પણ ઉચ્ચ પગાર આપવામાં આવ્યો છે. આ ત્રણેય IPS અધિકારીઓ 1984ની બેન્ચના છે.

Intro:Body:

राकेश अस्थाना सहित 3 IPS अधिकारियों को शीर्ष वेतनमान दिया गया

नई दिल्ली: सीबीआई के पूर्व निदेशक आलोक वर्मा से अपने विवाद को लेकर चर्चा में रहे नागरिक उड्डयन सुरक्षा ब्यूरो (बीसीएएस) के प्रमुख राकेश अस्थाना सहित तीन आईपीएस अधिकारियों को शीर्ष वेतनमान दिया गया है. कार्मिक मंत्रालय के एक आदेश से यह जानकारी मिली है.

मंत्रालय ने अपने आदेश में कहा कि गुजरात कैडर के आईपीएस अधिकारी अस्थाना और राष्ट्रीय जांच एजेंसी (एनआईए) के प्रमुख वाई सी मोदी को 2.25 लाख रुपए का शीर्ष वेतनमान दिया गया है.

भारत-तिब्बत सीमा पुलिस (आईटीबीपी) के महानिदेशक एस एस देसवाल को भी शीर्ष वेतनमान दिया गया है. आपको बता दें, तीनों आईपीएस अधिकारी 1984 बैच के हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.