ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી બાદ સુપરસ્ટાર રજનીકાંત પણ મેન વિ-વાઇલ્ડમાં જોવા મળશે - ડિસ્કવરી ચેનલ

સાઉથ ઈન્ડિયન ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતે સોશિયલ મિડિયા પર ચાહકોને વાઈલ્ડ લાઈફ એપિસોડ જોવાની વિનંતી કરી છે.તેમજ મિત્ર બિયર ગ્રિલ્સનો આભાર માન્યો છે. વાઈલ્ડ લાઈફ એપિસોડ શૉથી રજનીકાંત ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે.

Rajinikanth thanks Bear Grylls
Rajinikanth thanks Bear Grylls
author img

By

Published : Mar 24, 2020, 2:17 PM IST

Updated : Mar 24, 2020, 4:23 PM IST

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત બ્રિટિસ વાઈલ્ડ એડવેન્ચર બિયર ગ્રિલ્સ સાથે નાના પડદે એટલે કે, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બિયર ગ્રિલ્સનો આભાર માન્યો હતો.

લાંબા સમયથી જે એપિસોડની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. તે એપિસોડ આખરે ડિસ્કવરી ચેનલે સોમવારે રાત્રે 8 વાગ્યે પ્રસારીત કર્યો હતો.

થલાઈવા રજનીકાંતે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને વાઈલ્ડ લાઈફ એપિસોડ જોવાની વિનંતી કરી હતી. તેમજ મિત્ર બિયર ગ્રિલ્સનો આભાર વ્યકત કર્યો હતો.

રજનીકાંતે વાઈલ્ડ લાઈફના અનુભવને જિંદગીનો રોમાંચક અનુભવ ગણાવ્ચો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું આશા રાખુ છું કે, તમે બધા આ શૉના એપિસોડ જોઈને આનંદ લેશો. જેટલું મેં અનુભવ્યું છે.

વહાણ જીવન વિશે જાગૃતિ ફેલાવવા માટે લોખંડના 50 પુલને સંતુલિત કરતી વખતે તેમજ પહાડોની કોતરો પાર કરવાથી લઈને રજનીકાંતે ઘણી બધી એડવેન્ચર વસ્તુઓ આ એપિસોડમાં પ્રયત્ન કરી હતી.

જાન્યુઆરીમાં રજનીકાંતને કર્નાટકના મેન વિ વાઇલ્ડ શૂટિંગ દરમિયાન બંદીપુર જંગલના વિશેષ એપિસોડમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી

વધુમાં જાણાવી દઈયે કે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી,રજનીકાંત બિયર ગ્રીલ્સના શોમાં દર્શાવવામાં આવનાર બીજા ભારતીય વ્યક્તિત્વ બન્યા છે.

Last Updated : Mar 24, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.