રક્ષાપ્રધાન રાજનાથ સિંહ મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોન સાથે બેઠક કરશે અને બોર્ડોક્સમાં પહેલો રાફેલ જેટ વિમાન પ્રાપ્ત કર્યું છે. બોર્ડોક્સમાં દશેરાના અવસરે રાજનાથ સિંહ શસ્ત્ર પૂજા કરી અને રાફેલમાં ઉડાન ભરી હતી.પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા પ્રધાનની સાથે હશે.
આજે ભારતની સૈન્ય શક્તિમાં થયો વધારો, દેશને મળ્યું પ્રથમ રાફેલ વિમાન - રાજનાથસિંહ પેરિસમાં
પેરિસ : રક્ષા પ્રધાન રાજનાથસિંહ પેરિસમાં એક ફ્રાંસીસી સૈન્ય વિમાનમાં સવાર થાયા છે. આજે ભારતને દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન રાફેલ મળ્યું. ખુદ ભારતના રક્ષાપ્રધાન રાજનાથસિંહ ફ્રાંસ પહોંચ્યા છે. દશેરાના દિવસે જ રાફેલ ભારતીય વાયુસેનાને મળ્યો.રાફેલ રિસિવ કરતા પહેલા રાજનાથ સિંહ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોનને મળ્યા હતા.રક્ષાપ્રધાન શસ્ત્ર પૂજા કરીને રાફેલ વિમાનને રિસિવ કર્યું છે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોન સાથે બેઠક કરશે અને બોર્ડોક્સમાં પહેલો રાફેલ જેટ વિમાન પ્રાપ્ત કર્યું છે. બોર્ડોક્સમાં દશેરાના અવસરે રાજનાથ સિંહ શસ્ત્ર પૂજા કરી અને રાફેલમાં ઉડાન ભરી હતી.પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા પ્રધાનની સાથે હશે.
પેરિસ : રક્ષા પ્રધાન રાજનાથસિંહ પેરિસમાં એક ફ્રાંસીસી સૈન્ય વિમાનમાં સવાર થાયા છે.આજે ભારતને દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન રાફેલ મળશે. ખુદ ભારતના રક્ષાપ્રધાન રાજનાથસિંહ ફ્રાંસ પહોંચ્યા છે. આજે દશેરાના દિવસે જ રાફેલ ભારતીય વાયુસેનાને મળશે.રાફેલ રિસિવ કરતા પહેલા રાજનાથ સિંહ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોનને મળ્યા હતા.રક્ષાપ્રધાન શસ્ત્ર પૂજા કરીને રાફેલ વિમાનને રિસિવ કરશે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોન સાથે બેઠક કરશે અને બોર્ડોક્સમાં પહેલો રાફેલ જેટ વિમાન પ્રાપ્ત કરશે. બોર્ડોક્સમાં દશેરાના અવસરે રાજનાથ સિંહ શસ્ત્ર પૂજા કરશે અને રાફેલમાં ઉડાન ભરશે.પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી છે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા પ્રધાનની સાથે હશે.
Conclusion: