ETV Bharat / bharat

રાજસ્થાન ભાજપ પ્રમુખ મદનલાલ સૈનીનું દિલ્હીમાં નિધન - aiims

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના પ્રમુખ મદનલાલ સૈનીનું દિલ્હીની એઈમ્સમાં સોમવારે 75 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમને ગત સપ્તાહે જ હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં. સોમવારે સાત કલાકની આસપાસ તેમનું નિધન થયું છે. જેને કારણે ભાજપમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ians
author img

By

Published : Jun 25, 2019, 7:12 AM IST

Updated : Jun 25, 2019, 7:39 AM IST

એમ્સના ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર તેમને લોહી સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતાં.

ગત વર્ષે જ ભાજપે તેમને રાજસ્થાનના પ્રમુખ બનાવ્યા હતાં ત્યાર બાદ તુરંત જ રાજ્યમાં ચૂંટણીઓ આવી હતી.

આ દુ:ખદ ઘટના બાદ વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સૈનીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Intro:Body:

રાજસ્થાન ભાજપ પ્રમુખ મદનલાલ સૈનીનું એમ્સમાં નિધન

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના પ્રમુખ મદનલાલ સૈનીનું દિલ્હીની એમ્સમાં સોમવારે 75 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમને ગત સપ્તાહે જ હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં. સોમવારે સાત કલાકની આસપાસ તેમનું નિધન થયું છે. જેને કારણે ભાજપમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

એમ્સના ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર તેમને લોહી સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતાં. 

ગત વર્ષે જ ભાજપે તેમને રાજસ્થાનના પ્રમુખ બનાવ્યા હતાં ત્યાર બાદ તુરંત જ રાજ્યમાં ચૂંટણીઓ આવી હતી.

આ દુ:ખદ ઘટના બાદ વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સૈનીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Conclusion:
Last Updated : Jun 25, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.