તંત્ર તરફથી મળેલા આદેશ મુજબ ધારાસભ્ય રાજા ભૈયા સહિત આઠ લોકોને નજર કેદ કરવા આદેશ આપ્યા છે. જેમાં રાજા ભૈયા સહિત બાબાગંજના ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ, સપા જીલ્લા અધ્યક્ષ છવિનાથ યાદવ, ધર્મેન્દ્ર સિંહ, હિતેશ સિંહ, બીએન સિંહ, સંતોષ કુમાર સિંહ સામેલ છે.
-
Independent MLA and former Minister #RaghurajPratapSingh aka #RajaBhaiyya will be put under house arrest on May 6 when polling takes place in #Kunda which comes under the #Kaushambhi #LokSabha seat in #UttarPradesh .#LokSabhaElections2019 #Dangal2019 #IndianElections2019 pic.twitter.com/CY7t8t7V9z
— IANS Tweets (@ians_india) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Independent MLA and former Minister #RaghurajPratapSingh aka #RajaBhaiyya will be put under house arrest on May 6 when polling takes place in #Kunda which comes under the #Kaushambhi #LokSabha seat in #UttarPradesh .#LokSabhaElections2019 #Dangal2019 #IndianElections2019 pic.twitter.com/CY7t8t7V9z
— IANS Tweets (@ians_india) May 5, 2019Independent MLA and former Minister #RaghurajPratapSingh aka #RajaBhaiyya will be put under house arrest on May 6 when polling takes place in #Kunda which comes under the #Kaushambhi #LokSabha seat in #UttarPradesh .#LokSabhaElections2019 #Dangal2019 #IndianElections2019 pic.twitter.com/CY7t8t7V9z
— IANS Tweets (@ians_india) May 5, 2019
આ તમામ લોકોને નજર કેદ કરવા છતા પણ મત આપવાની છૂટી આપી છે. પ્રતાપગઢમાં આવતી કાલે મતદાન છે.
આદેશમાં કહેવાયા પ્રમાણે આ 8 લોકો મતદાન કરવા સિવાય અન્ય ક્યાંય પણ જઈ શકશે નહીં. તેમના સુરક્ષા કર્મી તેમની સાથે રહેશે.
તંત્રએ આપેલા આ આદેશ બાદ તેમની ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.