ETV Bharat / bharat

રાહુલના ઘરે હલચલ, શું રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશે ? - Congress

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ધમાસાનનો માહોલ બની ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અધ્યક્ષ પદને લઇને પણ ભ્રમની સ્થિતિ બનેલી છે. ક્યાકેક એવું જાણવા મળે છે કે તેઓ તેમના રાજીનામા પર અડગ છે તો ક્યારેક આ વાતનું ખંડન કરવામાં આવે છે.

president
author img

By

Published : May 28, 2019, 3:28 PM IST

મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલે રાહુલ ગાંધીને પદ ન છોડવા માટે તૈયાર કરી લીધા છે.

મંગળવારે રાહુલ ગાંધી અને પ્રિયંકાની મુલાકાત થઇ હતી. તેમની સાથે પાર્ટી પ્રમુખ રણદીપ સુજરેવાલા પણ હાજર રહ્યા હતા. મળતી વિગતો અનુસાર રાહુલ ગાંધીએ પોતાના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે. ત્યાર બાદ કદાચ આ પરિસ્થિતનો નિકાલ કરવામાં આવી શકે છે.

રાહુલના ઘરે પ્રિયંકા અને સચિન પાયલોટ
રાહુલના ઘરે પ્રિયંકા અને સચિન પાયલોટ

એક દિવસ પહેલા એટલે કે, સોમવારે રાહુલ ગાંધીએ કોઇ પણ નેતા સાથે મુલાકાત કરી ન હતી. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ તેમને મળવા ઇચ્છતા હતા પરંતુ રાહુલ કોઇને પણ મળવા તૈયાર થયા નહી. કેસી વેણુગોપાલ રાવ સાથે મુલાકાત કરીને ગેહલોત પાછા ફરી ગયા હતા. સચિન પાઇલોટ પણ રાહુલને મળવા ઇચ્છતા હતા.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કેટલાક રાજ્યના પ્રમુખો રાજીનામુ આપી ચૂક્યા છે. પરંતુ રાહુલને લઇને કોઇ નિર્ણયના લેવાય ત્યાર સુધી પ્રમુખોના રાજીનામા પર કોઇ પણ નિર્ણય લઇ શકાશે નહી.

Intro:Body:

રાહુલના ઘરે હલચલ, "શું રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશે ?"

Rahul may remain congress president

new delhi, rahul gandhi, President, Congress, BJP

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ધમાસાનનો માહોલ બની ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અધ્યક્ષ પદને લઇને પણ ભ્રમની સ્થિતિ બનેલી છે. ક્યાકેક એવું જાણવા મળે છે કે તેઓ તેમના રાજીનામા પર અડગ છે તો ક્યારેક આ વાતનું ખંડન કરવામાં આવે છે. 

મળતી માહિતી અનુસાર પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલે રાહુલ ગાંધીને પદ ના છોડવા માટે તૈયાર કરી લીધા છે.

મંગળવારે રાહુલ ગાંધી અને પ્રિયંકાની મુલાકાત થઇ હતી. તેમની સાથે પાર્ટી પ્રમુખ રણદીપ સુજરેવાલા પણ હાજર રહ્યા હતા. મળતી વિગતો અનુસાર રાહુલ ગાંધીએ પોતાના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે. ત્યાર બાદ કદાચ આ પરિસ્થિતનો નિકાલ કરવામાં આવી શકે છે.

એક દિવસ પહેલા એટલે કે, સોમવારે રાહુલ ગાંધીએ કોઇ પણ નેતા સાથે મુલાકાત કરી ન હતી. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ તેમને મળવા ઇચ્છતા હતા પરંતુ રાહુલ કોઇને પણ મળવા તૈયાર થયા નહી. કેસી વેણુગોપાલ રાવ સાથે મુલાકાત કરીને ગેહલોત પાછા ફરી ગયા હતા. સચિન પાઇલોટ પણ રાહુલને મળવા ઇચ્છતા હતા. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કેટલાક રાજ્યના પ્રમુખો રાજીનામુ આપી ચૂક્યા છે. પરંતુ રાહુલને લઇને કોઇ નિર્ણયના લેવાય ત્યાર સુધી પ્રમુખોના રાજીનામા પર કોઇ પણ નિર્ણય લઇ શકાશે નહી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.