ETV Bharat / bharat

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, થાનાગાજી દુષ્કર્મ પીડિતા સાથે કરશે મુલાકાત

રાજસ્થાન: રાજ્યના થાનાગાજીમાં આજે રાહુલ ગાંધી દુષ્કર્મ પીડિતાને મળવા આવશે. જેની માહિતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે આપી હતી. જેને લઇને રાહુલ ગાંધી આજે અલવર પહોંચશે. જ્યાં મોદી સરકાર પર આકરા પ્રહારો કરશે અને જણાવશે કે મોદી સરકાર મહિલા વિરોધી સરકાર છે.

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, થાનાગાજી દુષ્કર્મ પીડિતાને મળશે
author img

By

Published : May 16, 2019, 9:55 AM IST

જયવીરે જણાવ્યું કે, રાહુલ ગાંધી આજે રાજસ્થાનના અલવર ખાતે આવી રહ્યા છે. જ્યાં તેઓ ભાજપાને કરારો જવાબ આપશે. ત્યાર બાદ ભાજપાને પણ તેનો જવાબ આપવો પડશે. તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, મોદી સરકાર આંકડા છુપાવવામાં માહિર છે. જે આ વખતે પણ જોવા મળી રહ્યું છે. શેરગિલે જણાવ્યું કે 2011થી અત્યાર સુધી NCRBનો ડેટા આવ્યો નથી. દેશમાં જ્યાં પણ ભાજપાની સરકાર છે, ત્યાં મહિલા પર અત્યાચાર થઇ રહ્યો છે.

શેરગિલે જણાવ્યું કે, 78% મહિલાઓ સાથે ગુનામાં વધારો થયો છે, જ્યારે 83% નાના બાળકોની સાથે થનારી ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તેઓએ જણાવ્યું કે, આજે અલવરમાં ભાજપાની પોલ ખુલશે કે મોદી કેવી રીતે મહિલા વિરોધી છે.

Intro:Body:

राहुल गांधी अब थानागाजी दुष्कर्म पीड़िता से मिलने गुरुवार को पहुंचेंगे अलवर

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, થાનાગાજી દુષ્કર્મ પીડિતાને મળશે

अलवर. जिले के थानागाजी में बुधवार को राहुल गांधी का दुष्कर्म पीड़िता से मिलने आने का प्रोग्राम तय था लेकिन मौसम खराब होने के चलते इसे स्थगित करना पड़ा. कांग्रेस के राष्ट्रीय प्रवक्ता जयवीर शेरगिल का कहना है कि राहुल गांधी 16 तारीख को अलवर पहुंचेंगे. और जनता के सामने आंकड़े रखते हुए बताएंगे कि मोदी सरकार एक महिला विरोधी सरकार है.

રાજસ્થાન: રાજ્યના થાનાગાજીમાં આજે રાહુલ ગાંધી દુષ્કર્મ પીડિ઼તાને મળવા આવશે. જેની માહિતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે આપી હતી. જેને લઇને રાહુલ ગાંધી આજે અલવર પહોંચશે. જ્યાં મોદી સરકાર પર આકરા પ્રહારો કરશે અને જણાવશે કે મોદી સરકાર મહિલા વિરોધી સરકાર છે. 

जयवीर ने कहा कि राहुल गांधी 16 मई को अलवर आ रहे हैं और वे भाजपा को जवाब देंगे. जिसके बाद भाजपा को उन्हें जवाब देना होगा. उन्होंने सरकार पर आरोप लगाते हुए कहा कि मोदी सरकार आंकड़े छुपाने में माहिर हैं. जो इस बार भी देखने को मिला है. शेरगिल ने कहा 2011 से अब तक NCRB का डाटा नहीं आया है और देश में जहां भाजपा की सरकार है, वहां महिला पर अत्याचार हो रहा है.

વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધી આજે અલવર આવી રહ્યા છે અને તેઓ ભાજપાને જવાબ આપશે. ત્યાર બાદ ભાજપાને પણ તેનો જવાબ આપવો પડશે. તેને સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મોદી સરકાર આંકડા છુપાવવામાં માહિર છે. જે આ વખતે પણ જોવા મળી રહ્યું છે. શેરગિલે જણાવ્યું કે 2011થી અત્યાર સુધી NCRBનો ડેટા આવ્યો નથી. દેશમાં જ્યાં પણ ભાજપાની સરકાર છે, ત્યાં મહિલા પર અત્યાચાર થાય છે. 

शेरगिल ने कहा कि 78 प्रतिशत महिलाओं के साथ अपराध में बढ़ोतरी हुई है, तो वहीं 83 प्रतिशत छोटे बच्चों के साथ होने वाली घटनाओं में बढ़ोतरी हुई है. उन्होंने कहा कि गुरुवार को अलवर से भाजपा की पोल खोली जाएगी कि मोदी किस तरह से महिला विरोधी हैं.

શેરગિલે જણાવ્યું કે 78% મહિલાઓની સાથે ગુનામાં વધારો થયો છે, જ્યારે 83% નાના બાળકોવી સાથે થનારી ધટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તેઓએ જણાવ્યું કે આજે અલવરમાં ભાજપાની પોલ ખુલશે કે મોદી કેવી રીતે મહિલા વિરોધી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.