ETV Bharat / bharat

USના પૂર્વ રાજદૂત સાથે રાહુલ ગાંધીએ કરી વાત, આજે રજૂ થશે વીડિયો - Harvard Kennedy School

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના સંકટ સમયે વૈશ્વિક વ્યવસ્થાના નવેસરથી આકાર લેવાની સંભાવનાઓ પર અમેરિકાના પૂર્વ ઉપ રાજ્ય સચિવ નિકોલસ બર્ન્સ સાથે વાત કરી હતી. જેનો વીડિયો આજે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.

rahul gandhi
રાહુલ ગાંધી
author img

By

Published : Jun 12, 2020, 8:24 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના સંકટ સમયે વૈશ્વિક વ્યવસ્થાના નવેસરથી આકાર લેવાની સંભાવનાઓ પર અમેરિકાના પૂર્વ ઉપ રાજ્ય સચિવ નિકોલસ બર્ન્સ સાથે વાત કરી હતી. જેનો વીડિયો આજે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'નિકોલસ બર્ન્સ સાથે મારી વાત થઈ કે, કેવી રીતે કોરોના વાઈરસનું સંકટ વૈશ્વિક વ્યવસ્થાને નવી રીતે આકાર આપી રહ્યું છે. શુક્રવારે સવારે 10 કલાકે મારા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઓ'

રાહુલ ગાંધીએ નિકોલસ બર્ન્સ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ પણ રજૂ કર્યા હતા.

આપને જણાવી દઈએ કે, પૂર્વ રાજદૂત નિકોલસ બર્ન્સ હાલમાં હારવર્ડ કેનેડી સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.