ETV Bharat / bharat

કેરળ: રાષ્ટ્રીય રાજમાર્ગ પર પરિવહન પ્રતિબંધનો વિરોધ કરતા યુવાનો સાથે રાહુલે કરી મુલાકાત - rahul meets protester of kerala

વાયનાડ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળ અને કર્ણાટકને જોડતા રાષ્ટ્રીય માર્ગ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે શુક્રવારે મુલાકાત કરી હતી.

rahul
author img

By

Published : Oct 4, 2019, 12:49 PM IST

આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોઝીકોડ બેંગલૂરુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના પરિવહન પ્રતિબંધની સામે અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેઠેલા પ્રદર્શનકારીઓનું રવિવારે સમર્થન કર્યું હતું.

બાંદીપુર ટાઇગર રાષ્ટ્રીય અભ્યારણથી થઈને રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના સમયે વાહનોની અવર જવર પર સરકારે રોક લગાવી દીધી છે. જેથી આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

આ મામલે રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં કેરળના મુખ્યપ્રઘાન પિનરાઈ વિજયન સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન પિનરાઈને રાજમાર્ગ પર લાગેલા પ્રતિબંઘના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.