નવી દિલ્હી : ઉત્તરપ્રદેશથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા નસીબ પઠાનનું નિધન થયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ટ્વિટ કરી શ્રદ્ધાજંલિ પાઠવી છે. સાથે એક વીડિયો પર શેર કર્યો છે. આ વીડિયો નસીબ પઠાનનો જ છે. જે તેમને હોસ્પિટલમાં રેકોર્ડ કર્યો હતો.
કોંગ્રેસ નેતાએ તેમના ટ્વિટમાં લખ્યું કે, ઉત્તરપ્રદેશથી કોંગ્રેસના નેતા પૂર્વ વિધાન પરિષદના સભ્ય અને CLP અધ્યક્ષ નસીબ પઠાન સાહેબનું કોરોનાથી નિધન થયુ છે. તેમના પરિવારને મારી સંવેદના નસીબ સાહેબ એક મહત્વપુર્ણ સંદેશો આપ્યો છે. જે તમારી સાથે શેર કરી તેમને દિલથી શ્રદ્ધાજંલિ પાઠવું છું.
-
उत्तर प्रदेश से कांग्रेस के नेता पूर्व विधान परिषद सदस्य और CLP अध्यक्ष नसीब पठान साहब का कोरोना से निधन हो गया। उनके परिवार को मेरी संवेदनाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जाते-जाते नसीब साहब ने एक बेहद महत्वपूर्ण संदेश दिया है। इसे आपके साथ साझा करते हुए उन्हें दिल से श्रद्धांजलि। pic.twitter.com/jOrtU6Ohx7
">उत्तर प्रदेश से कांग्रेस के नेता पूर्व विधान परिषद सदस्य और CLP अध्यक्ष नसीब पठान साहब का कोरोना से निधन हो गया। उनके परिवार को मेरी संवेदनाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2020
जाते-जाते नसीब साहब ने एक बेहद महत्वपूर्ण संदेश दिया है। इसे आपके साथ साझा करते हुए उन्हें दिल से श्रद्धांजलि। pic.twitter.com/jOrtU6Ohx7उत्तर प्रदेश से कांग्रेस के नेता पूर्व विधान परिषद सदस्य और CLP अध्यक्ष नसीब पठान साहब का कोरोना से निधन हो गया। उनके परिवार को मेरी संवेदनाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2020
जाते-जाते नसीब साहब ने एक बेहद महत्वपूर्ण संदेश दिया है। इसे आपके साथ साझा करते हुए उन्हें दिल से श्रद्धांजलि। pic.twitter.com/jOrtU6Ohx7
કોંગ્રેસ નેતા નસીબ પઠાને તેમના વીડિયોમાં રાહુલ ગાંધીની હાથરસમાં થયેલી ધરપકડ અને કૃષિ બિલના વિરોધ તેમજ યૂપી સરકારની નિંદા કરી છે.