ETV Bharat / bharat

રાહુલનું પેટ્રોલના ભાવ ઘટાડા મુદ્દે ટ્વીટ, સંસદમાં આંખ મારનાર મિત્રને ભૂલી ગયાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરતી ટ્વીટ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, શું તમે સામાન્ય જનતાને ખનીજ તેલમાં થયેલા ઘટાડાનો લાભ આપી પેટ્રોલના ભાવ 60 રૂપિયાથી ઓછા ક્યારે કરશો?

rahul-gandhi-attack-by-twiting-on-prime-minister-modi-focuses-on-price-of-petrol-not-on-congress-internal-matter
કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા કરતા પેટ્રોલના ભાવ પર ધ્યાન આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
author img

By

Published : Mar 11, 2020, 1:50 PM IST

Updated : Mar 11, 2020, 3:38 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વિટર પર લખ્યું કે, પેટ્રોલના ભાવ 60 રૂપિયાથી ઓછા થવા જોઈએ. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, જ્યારે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત છો, આ દરમિયાન તમારા ધ્યાનમાં આ વાત નહીં આવી હોય, કે વિશ્વ બજારમાં તેલના ભાવમાં 35% ઘટાડો થયો છે.

rahul-gandhi-attack-by-twiting-on-prime-minister-modi-focuses-on-price-of-petrol-not-on-congress-internal-matter
કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા કરતા પેટ્રોલના ભાવ પર ધ્યાન આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાહુલે કહ્યું કે, દેશની જનતાને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરી પ્રતિ લિટર 60 રૂપિયા કરી તેલની કિંમતમાં થયેલા ઘટાડાનો ફાયદો ક્યારે આપશો? આ ઘટાડો સુસ્ત અર્થતંત્રને આગળ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ કોંગ્રેસે સિંધિયાને અત્યાર સુધી શું-શું આપ્યું તે ગણાવતું એક ટ્વીટ કર્યું હતું.

રાજનીતિમાં સિંધિયાજીના 18 વર્ષમાં કોંગ્રેસનું યોગદાન

17 વર્ષ સાંસદ બનાવ્યા

2 વખત કેન્દ્રીય પ્રધાન બનાવ્યા

મુખ્ય શુભચિંતક(સલાહકાર) બનાવ્યા

રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા

UPના પ્રભારી બનાવ્યા

કાર્યસમિતિના સભ્ય બનાવ્યા

ચૂંટણી અભિયાનના પ્રમુખ બનાવ્યા

50+ ટિકિટ, 9 પ્રધાનો આપ્યા

છતા પણ મોદી-શાહના ચરણો જવાની જરૂર કેમ પડી?

Last Updated : Mar 11, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.