ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી: જમ્મુ-કાશ્મીર BJP અધ્યક્ષ રવિન્દ્ર રૈના સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - Delhi Assembly Election

દિલ્હીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો અને તેના નેતાઓ સતત પ્રચારમાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દિલ્હીમાં સરકાર બનાવવા પ્રયત્નશીલ છે. જેના માટે ભાજપ શાસિત જુદા-જુદા રાજ્યોના નેતાઓ પણ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યાં છે. આ સંદર્ભમાં જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

Ravindra Raina
રવિન્દ્ર રૈના
author img

By

Published : Jan 31, 2020, 11:03 PM IST

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું કે, આ વખતે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, શાહીન બાગમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. 8 ફેબ્રુઆરીએ જનતા સર્જિકલ સ્ટ્રાઈક કરશે અને દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે. સરકાર બન્યાના 1 કલાક બાદ શાહીન બાગનો વિરોધ સમાપ્ત થશે.

જમ્મુ-કાશ્મીર BJP અધ્યક્ષ રવિન્દ્ર રૈના સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

Intro:
दिल्ली में चुनावी सरगर्मी तेज है राजनीतिक पार्टियां और उनके नेता लगातार प्रचार प्रसार में लगे हुए हैं इस कड़ी में भारतीय जनता पार्टी के द्वारा लगातार प्रचार प्रसार किया जा रहा है और उसके अलग राज्यों के नेता भी दिल्ली में प्रचार करते हुए नजर आ रहे हैं इस कड़ी में जम्मू कश्मीर के बीजेपी के अध्यक्ष रविंद्र रैना भी दिल्ली में प्रचार कर रहे हैं चुनाव पर रविंद्र रैना से ईटीवी भारत की टीम ने खास बातचीत की ।

Body:दिल्ली में सरकार भाजपा सरकार बनेगी

जम्मू कश्मीर के बीजेपी अध्यक्ष रविंद्र रैना ने बताया कि इस बार दिल्ली में भी भाजपा की सरकार बनेगी उन्होंने कहा कि शाहीन बाग में पाकिस्तान के नारे लग रहे हैं उनको जिन्ना की जादू चाहिए इन सब चीजों का जवाब जनता देगी और कमल के निशान पर बटन दबेगा 8 फरवरी को जनता भी एक सर्जिकल स्ट्राइक करेगी दिल्ली में भाजपा की सरकार बनेगी और सरकार बनने के 1 घंटे के बाद शाहीन बाग से प्रदर्शन खत्म हो जाएगा ।

बाइट- रविंदर रैना (बीजेपी अध्यक्ष जम्मू कश्मीर)

Conclusion:रविंद्र रैना जम्मू कश्मीर बीजेपी के अध्यक्ष है और वो दिल्ली में भाजपा के लिए प्रचार कर रहे हैं ।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.