ETV Bharat / bharat

ISROની વધુ એક ઉપલબ્ધિ, RISAT-2B ઉપગ્રહનું આજે સવારે સફળ લોન્ચિંગ - risat-2b

ન્યુઝ ડેસ્કઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આજે સવારે RISAT ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં  આવ્યુ છે. RISAT-2Bનું પ્રક્ષેપણ ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધી ગણાઈ રહી છે.

ISROની વધુ એક ઉપલબ્ધી, રિસેટ-2B ઉપગ્રહનું આજે સવારે લોન્ચીંગ સફળ
author img

By

Published : May 22, 2019, 8:50 AM IST

Updated : May 22, 2019, 8:55 AM IST

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ આજે નવો ઈતિહાસ સર્જયો છે. આજે સવારે પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV)C-46 રોકેટ દ્વારા 300 કિલોગ્રામનો RISAT-2B સેટેલાઈટને અવકાશમાં છોડવામાં આવ્યું. આ સેટેલાઈટનું વજન 615 કિલોગ્રામ છે. તેની સાથે સિન્થેટિક અપર્ચર રડાર(SAR) ઈમેજરને મોકલવામાં આવ્યુ છે.

RISAT-2B ઉપગ્રહનું આજે સવારે સફળ લોન્ચિંગ

ISROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઈટ ધરતી પર થઈ રહેલી ઝીણાંમાં ઝીણી ગતિવિધિઓને જોઈ શકતી નથી. SAR આ ખામીને દુર કરી શકશે. આ સેટેલાઈટની મદદથી વાદળછાયા વાતાવરણમાં કે વરસાદ અથવા રાતના અંધારાના સમયમાં પણ સ્પષ્ટ તસવીર જાહેર કરશે. તેનાથી આપત્તિના સમયે રાહત પહોંચાડી શકાશે, તેમજ સુરક્ષાદળોને દુશ્મનોનું સાચુ લોકેશન મળી શકશે.

Intro:Body:

Countdown begins for Wednesday launch of PSLV-C46 satellite, says ISRO

According to the Indian Space Research Organisation (ISRO) official, the 25-hour countdown for the PSLV launch started at 4.30 am on Tuesday.

The PSLV rocket, that will fly on Wednesday, is the core alone variant without the strap on motors. 

HIGHLIGHTS

The 25-hour countdown for the PSLV launch started at 4.30 am on Tuesday, said ISRO official

The rocket will carry the RISAT-2B satellite

The RISAT-2B satellite will be used for agriculture, forestry and disaster management

The countdown for the Wednesday launch of India's Polar Satellite Launch Vehicle (PSLV) carrying the radar imaging earth observation satellite, RISAT-2B began on Tuesday, said an ISRO official.

According to the Indian Space Research Organisation (ISRO) official, the 25-hour countdown for the PSLV launch started at 4.30 a.m. on Tuesday.

The PSLV-C46 as per ISRO's numbering system, will lift-off from the first launch pad at the rocket port in Sriharikota, Andhra Pradesh at about 5.30 a.m. on Wednesday.

The rocket will carry the RISAT-2B weighing 615 kg which will beef up India's surveillance capabilities from the sky.

India also plans to launch another radar imaging satellite named RISAT-2BR later this year.

According to the ISRO, the RISAT-2B satellite will be used for agriculture, forestry and disaster management.

About 15 minutes into its flight, the rocket will place the RISAT-2B into an orbit of about 555 km.

The PSLV rocket, that will fly on Wednesday, is the core alone variant without the strap on motors.

ISROની વધુ એક સિદ્ધી, રિસેટ-2B ઉપગ્રહનું આજે સવારે પ્રક્ષેપણ

ન્યુઝ ડેસ્કઃ તમિલનાડુના શ્રીહરિકોટાથી આજે સવારે રિસેચ ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં  આવ્યુ છે.  રિસેટ-2Bનું પ્રક્ષેપણ ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધી ગણાઈ રહી છે.

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ આજે નવો ઈતિહાસ સર્જયો છે. આજે સવારે પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV)C-46 રોકેટ દ્વારા 300 કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઈટને અવકાશમાં છોડવામાં આવ્યું.  તેની સાથે સિન્થેટિક અપર્ચર રડાર(SAR) ઈમેજરને મોકલવામાં આવ્યુ છે.

ISROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ  ઈમેજિંગ સેટેલાઈટ ધરતી પર થઈ રહેલી ઝીણાંમાં ઝીણી ગતિવિધિઓને જોઈ શકતી નથી. SAR આ ખામીને દુર કરી શકશે. આ સેટેલાઈટની મદદથી વાદળછાયા વાતાવરણમાં કે વરસાદ અથવા રાતના અંધારાના સમયમાં પણ સ્પષ્ટ તસવીર જાહેર કરશે. તેનાથી આપત્તિના સમયે રાહત પહોંચાડી શકાશે, તેમજ સુરક્ષાદળોને દુશ્મનોનું સાચુ લોકેશન મળી શકશે. 

Conclusion:
Last Updated : May 22, 2019, 8:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.