કુલ 107 મૃતકોમાંથી SKMCHમાં 88 અને પ્રાઈવેટ કેજરીવાલ હોસ્પીટલમાં 19 બાળકોના મોત થયા છે. બંને હોસ્પિટલમાંથી ASEના લક્ષણો વાળા ગંભીર રૂપથી બિમાર લગભગ 100 બાળકોની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધને રવિવારે SKMCHની મુલાકાત લીધી હતી.
બિહારમાં 107ના બાળકોના મોત બાદ નીતીશ કુમારનો વિરોધ, ગો બેકના નારા લગાવ્યા
પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મંગળવારે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. જ્યાં એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES)થી અત્યાર સુધી 107 બાળકોના મોત થયા છે. જિલ્લા સ્વાસ્થય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીની સાથે નીતિશ કુમારે સરકારી શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (HKMCH)ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પોતાની સારવાર કરી રહેલા બાળકો અને તેમના પરિવારો સાથે સાથે મુલાકાત કરી હતી.
કુલ 107 મૃતકોમાંથી SKMCHમાં 88 અને પ્રાઈવેટ કેજરીવાલ હોસ્પીટલમાં 19 બાળકોના મોત થયા છે. બંને હોસ્પિટલમાંથી ASEના લક્ષણો વાળા ગંભીર રૂપથી બિમાર લગભગ 100 બાળકોની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધને રવિવારે SKMCHની મુલાકાત લીધી હતી.
इंसेफेलाइटिस : नीतीश ने मुजफ्फरपुर का दौरा किया, मृतकों की संख्या बढ़कर 107
पटना, 18 जून (आईएएनएस)| बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने मंगलवार को मुजफ्फरपुर का दौरा किया, जहां एक्यूट इंसेफलाइटिस सिंड्रोम (एईएस) से अब तक 107 बच्चों की मौत हो चुकी है। जिला के स्वास्थ्य विभाग के एक अधिकारी ने कहा कि उप मुख्यमंत्री सुशील कुमार मोदी के साथ नीतीश कुमार ने सरकारी श्री कृष्णा मेडिकल कॉलेज एंड हॉस्पिटल (एसकेएमसीएच) का दौरा किया, जहां उन्होंने अपना इलाज करा रहे बच्चों और उनके परिजनों से मुलाकात की।
मुख्यमंत्री स्थिति का जायजा लेने के लिए सोमवार को ही डॉक्टरों और स्वास्थ्य विभाग के अधिकारियों के साथ समीक्षा बैठक करेंगे।
कुल 107 मृतकों में से एसकेएमसीएच में 88 और निजी केजरीवाल अस्पताल में 19 बच्चों की मौत हुई है।
दोनों अस्पतालों में एईएस के लक्षणों वाले गंभीर रूप से बीमार लगभग 100 बच्चों का इलाज चल रहा है।
स्थिति का जायजा लेने के लिए केंद्रीय स्वास्थ्य मंत्री हर्षवर्धन ने रविवार को एसकेएमसीएच का दौरा किया था।
आईएएनएस
________________________________
https://www.etvbharat.com/hindi/bihar/bharat/bharat news/protest on nitish visit in muzaffarpur 1/na20190618134814837इंसेफेलाइटिस : नीतीश ने मुजफ्फरपुर का दौरा किया, मृतकों की संख्या बढ़कर
બિહારમાં ચીમકી તાવથી 107ના મોત, નીતીશ મુઝફ્ફરપુરની મુલાકાતે લાગ્યાગો બેકના નારા
પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મંગળવારે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. જ્યાં એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES)થી અત્યાર સુધી 107 બાળકોના મોત થયા છે. જિલ્લા સ્વાસ્થય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીની સાથે નીતીશ કુમારે સરકારી શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (HKMCH)ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પોતાની સારવાર કરી રહેલા બાળકો અને તેમના પરિવારો સાથે સાથે મુલાકાત કરી હતી.
કુલ 107 મૃતકોમાંથી skmchમાં 88 અને પ્રાઈવેટ કેજરીવાલ હોસ્પીટલમાં 19 બાળકોના મોત થયા છે. બંને હોસ્પિટલમાંથી ASEના લક્ષણો વાળા ગંભીર રૂપથી બિમાર લગભગ 100 બાળકોની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધને રવિવારે skmchની મુલાકાત લીધી હતી.
आईएएनएस
Conclusion: