ETV Bharat / bharat

નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ પ્રદર્શન, સામાન્ય જીવન ઠપ્પ - લોકસભા

ગુવાહાટી: લોકસભામાં પસાર થયેલા નાગરકિતા સંશોધન બિલ વિરૂદ્ધ વિદ્યાર્થી સંગઠનો અને લોકતાંત્રિક સંગઠનોએ મંગળવારના રોજ આસામના ગુવાહાટીના પૂર્વોતરના કેટલાક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ સમયે રસ્તામાં અડચણ હોવાને કારણે હોસ્પિટલ લઇ જવાતા સમયે બે મહિનાના એક બાળકનું મોત નિપજ્યુ હતું. આ વિરોધ વચ્ચે પૂર્વોતરના કેટલાક વિસ્તારમાં કેટલાક લોકો ઘાયલ હોવાની પણ માહિતી મળી છે.

નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ પ્રદર્શન, સામાન્ય જીવન ઠપ્પ

author img

By

Published : Dec 11, 2019, 10:39 AM IST

રાજ્યસભામાં આ બિલને રજૂ કર્યાના એક દિવસ પહેલા અસમમા આ બિલ વિરુદ્ધ બે વિદ્યાર્થી સંગઠનોએ રાજ્યવ્યાપી બંધના એલાન બાદ બ્રમ્હપુત્ર ઘાટીમાં જનજીવન ઠ્પ્પ રહ્યુ હતું.

બિલના વિરોધમાં નેતાઓનુ પુતળા દહન
બિલના વિરોધમાં નેતાઓનુ પુતળા દહન

ઓલ અસમ સ્ટૂડેન્ટ્સ યૂનિયન, નોર્થ ઇસ્ટ સ્ટૂડેન્ટ્સ ઓર્ગેનાઇજેશન, વામપંથી સંગઠનો-SFI, DYFI, એડવા, AISF અને આઇસાએ અલગથી બંઘનુ એલાન આપ્યુ હતું.

બિલના વિરોધમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસે માર્ચ કાઢી

ગુવાહાટીના અલગ અલગ વિસ્તારોમાં મોટી માત્રામાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતાં અને વિરોધ કરનારાઓએ આ બિલ વિરુદ્ધ નારે બાજી કરી હતી.

બિલના વિરોધમાં પૂર્વોતર ભારતના લોકો
બિલના વિરોધમાં પૂર્વોતર ભારતના લોકો

વિરોધીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલના પુતળાને બાળીને વિરોધ કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સચિવાલય અને વિધાનસભાની બિલ્ડીંગ બહાર ગુવાહાટીમાં વિરોધીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસ વિરોધીઓને આગળ પ્રદર્શન કરવાથી રોકી રહી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/protest-against-citizenship-amendment-bill-in-north-east/na20191211085538573

नागरिकता संशोधन बिल के खिलाफ व्यापक प्रदर्शन, सामान्य जनजीवन ठप पड़ा

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.