ETV Bharat / bharat

કોરોનાથી 24 કલાકમાં 36 લોકોના મોત : સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય મંત્રાલય દ્વારા કોરોના વિશે જાણકારી આપવામાં આવી હતી. 24 કલાકમાં 36 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 23 રાજ્યોના 59 જિલ્લામાં 14 દિવસથી એક પણ કેસ મળ્યો નથી.

press briefing of health ministry
કોરોનાથી 24 કલાકમાં 36 લોકોના મોત : સ્વાસ્થ્ય મંત્રાલય
author img

By

Published : Apr 20, 2020, 6:34 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રાલય દ્વારા કોરોના વિશે જાણકારી આપવામાં આવી હતી. 24 કલાકમાં 36 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 23 રાજ્યોના 59 જિલ્લામાં 14 દિવસથી એક પણ કેસ મળ્યો નથી.

લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'પુડ્ડુચેરીમાં માહે, કર્ણાટકમાં કોડાગુ અને ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં 28 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ આવ્યો નથી.

ગૃહ મંત્રાલય પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'ગૃહ મંત્રાલયે કેરળ સરકારને પત્ર લખ્યો છે, અને લોકડાઉનના દિશા નિર્દેશો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.