ETV Bharat / bharat

રાષ્ટ્રપતિના હાથે કોને મળ્યો પદ્મભુષણ અને કોને મળ્યો પદ્મશ્રી, જાણો વિગતે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનમાં શનિવારે 2019ના પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ વર્ષે 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રીને તેમના કામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ક્રિકેટર ગૌતમ ગંભીર,MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનો પણ સમાવેશ થાય છે.

pc.ANI
author img

By

Published : Mar 16, 2019, 2:37 PM IST

વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરવાના કારણે સરકાર દ્વારા દર વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરે છે. આ વર્ષે પણ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને ગૌરવ અપાવનાર લોકોને પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. તો એક નજર કરીએ આ કાર્યક્રમ પર...

ભારતીય તિરંદાજ મહિલા ખેલાડી બોમ્બાયલા દેવી લૈશરામને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2007માં બોમ્બાયલા દેવીએ આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. બોમ્બાયલા મૂળ મણિપુરની રહેવાસી છે. તેણે પોતાની કારકિર્દીની શરુઆત 1997માં કરી હતી.

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પદ્મશ્રી મળ્યો છે. જેમણે પોતાની રમતથી દેશને ગૌરવ અપાવ્યુ અને ભારતમાં ફુટબોલના દર્શકોની સંખ્યા પણ વધારી છે. હાલના સમયમાં સુનીલ છેત્રીનું નામ વિશ્વના પ્રખ્યાત ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી અને લિયોનલ મેસી બરાબર આવે છે.

સંગીતના ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાંસલ કરવા બદલ લખનઉના તબલા વાદક સ્વપન ચૌધરીને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પ્રખ્યાત સાંરંગી વાદક છે.

આ સિવાય, લોકગાયીકા તિજનબાઇને પદ્મવિભૂષણ, વૈજ્ઞાનિક નબી નારાયણને પદ્મ ભૂષણ, MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મ ભૂષણ, પર્વતારોહી બછેદ્રી પાલને પદ્મ ભૂષણ, એકટર મનોજ બાજપેયીને પદ્મશ્રી, સામાજિક કાર્યકર એચ.એસ. ફુલકરને પદ્મશ્રી, બાસ્કેટ બોલની ખેલાડી પ્રશાંતિ સિંહને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે.

ઓડિશાના કટકમાં ચા વેચતા ચા વાળા ડી.પ્રકાશરાવને પદ્મમશ્રી આપાને સન્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષણ અને સેવા ક્ષેત્રે આ ચા વાળએ ઘણા મહત્વના કાર્ય કર્યા છે.

  • Delhi: President Ram Nath Kovind confers Padma Shri award upon D Prakash Rao - tea seller from Odisha's Cuttack who also runs school for children living in slums. He has been awarded in the field of Social Work - Affordable Education. #PadmaAwards pic.twitter.com/cDPVE8JtOU

    — ANI (@ANI) 16 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

રાષ્ટ્રપતિના હાથે કોને મળ્યો પદ્મભુષણ અને કોને મળ્યો પદ્મશ્રી, જાણો વિગતે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનમાં શનિવારે 2019ના પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ વર્ષે 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રીને તેમના કામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ક્રિકેટર ગૌતમ ગંભીર,MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનો પણ સમાવેશ થાય છે.

વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરવાના કારણે સરકાર દ્વારા દર વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરે છે. આ વર્ષે પણ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને ગૌરવ અપાવનાર લોકોને પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. તો એક નજર કરીએ આ કાર્યક્રમ પર... 

ભારતીય તિરંદાજ મહિલા ખેલાડી બોમ્બાયલા દેવી લૈશરામને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2007માં બોમ્બાયલા દેવીએ આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. બોમ્બાયલા મૂળ મણિપુરની રહેવાસી છે. તેણે પોતાની કારકિર્દીની શરુઆત 1997માં કરી હતી.

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પદ્મશ્રી મળ્યો છે. જેમણે પોતાની રમતથી દેશને ગૌરવ અપાવ્યુ અને ભારતમાં ફુટબોલના દર્શકોની સંખ્યા પણ વધારી છે. હાલના સમયમાં સુનીલ છેત્રીનું નામ વિશ્વના પ્રખ્યાત ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી અને લિયોનલ મેસી બરાબર આવે છે.

સંગીતના ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાંસલ કરવા બદલ લખનઉના તબલા વાદક સ્વપન ચૌધરીને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પ્રખ્યાત સાંરંગી વાદક છે.

આ સિવાય, લોકગાયીકા તિજનબાઇને પદ્મવિભૂષણ, વૈજ્ઞાનિક નબી નારાયણને પદ્મ ભૂષણ, MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મ ભૂષણ, પર્વતારોહી બછેદ્રી પાલને પદ્મ ભૂષણ, એકટર મનોજ બાજપેયીને પદ્મશ્રી, સામાજિક કાર્યકર એચ.એસ. ફુલકરને પદ્મશ્રી, બાસ્કેટ બોલની ખેલાડી પ્રશાંતિ સિંહને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે.

ઓડિશાના કટકમાં ચા વેચતા ચા વાળા ડી.પ્રકાશરાવને પદ્મમશ્રી આપાને સન્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષણ અને સેવા ક્ષેત્રે આ ચા વાળએ ઘણા મહત્વના કાર્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.