ETV Bharat / bharat

પ્રશાંત કિશોર અને પવન વર્માની JDUમાંથી હકાલપટ્ટી, CM નીતિશે કરી કાર્યવાહી - નીતિશ કુમાર ન્યૂઝ

નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડે 2 બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જે બાદ પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા કહ્યું કે, નીતિશ કુમારનો આભાર માન્યો છે. પ્રશાંત કિશોરએ કહ્યું કે, બિહારના મુખ્ય પ્રધાન પદ પર બન્યા રહો. તમને મારી શુભેચ્છાઓ.

CM
બિહાર
author img

By

Published : Jan 29, 2020, 7:24 PM IST

નવી દિલ્હી: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને JDUમાં સામેલ કર્યાં હતા. જેના પર પ્રશાંત કિશોરે પલટવાર કરતા નીતિશ કુમાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રશાંત કિશોર ટ્વીટ કરતા કહ્યું હતું કે, JDUમાં મને કેમ લઇને આવ્યા. આ વિશે ખોટું બોલી રહ્યાં છો. તમને કહ્યું કે, તમે સાચું બાલી રહ્યાં છો તો, તમારા પર વિશ્વાસ કોણ કરશે કે. અમિત શાહ દ્વારા મોકલેલા માણસની વાત ના સાંભળી?

ઉલ્લેખનીય છે કે, JDU નેતા પ્રશાંત કિશોર નાગરિકતા કાયદા CAA અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (NRC) પર કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યાં છે. ઘણા સમયથી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે મતભેદ ચાલી રહ્યોં હતો.

Intro:Body:

नीतीश कुमार ने प्रशांत किशोर और पवन वर्मा को पार्टी से निकाला, पीके बोले  थैंक्यू

બિહારના CM નીતિશે પ્રશાંત કિશોર અને પવન વર્માને JDUમાંથી હાંકી કાંઢા

નીતિશ કુમારે પ્રશાંત કિશોર અને પવન વર્મા JDUમાં હાંકી કાઢ્યા

પ્રશાંત કિશોરે કહ્યું કે, આભાર

નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે ઘણા સમયથી મતભેદ હતો

नीतीश कुमार ने प्रशांत किशोर और पवन वर्मा को पार्टी से निकाला, पीके बोले  थैंक्यू

11 crore fraud in ahmedabad

नई दिल्ली : जनता दल यूनाइटेड के दो बागी नेता प्रशांत किशोर और पवन वर्मा को पार्टी ने बाहर का रास्ता दिखा दिया है. पार्टी से बाहर किए जाने के बाद प्रशांत किशोर ने ट्वीट करते हुए नीतीश कुमार को धन्यवाद दिया. प्रशांत ने कहा कि बिहार के मुख्यमंत्री के पद पर बने रहें. आपको मेरी शुभकामनाएं.

નવી દિલ્હી: જનતા દળ યુનાઇટેડે બે બાગી નેતાઓ પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જે બાદ પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા કહ્યું કે, નીતિશ કુમારનો આભાર માન્યો છે. પ્રશાંત કિશોરએ કહ્યું કે, બિહારના મુખ્યપ્રઘાન પદ પર બન્યા રહો. તમને મારી શુભેચ્છા ઓ.

इससे पहले नीतीश कुमार ने कहा था कि अमित शाह के कहने पर उन्हें पार्टी में रखा गया है. इस बयान पर पलटवार करते हुए प्रशांत किशोर ने नीतीश कुमार पर झूठ बोलने का आरोप लगाया है.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને JDUમાં સામેલ કર્યાં હતા. જેના પર પ્રશાંત કિશોરે પલટવાર કરતા નીતિશ કુમાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.