મહારાષ્ટ્રના યવતમહાલ જિલ્લામાં એક રેલી દરમિયાન આંબેડકરે આપેલા આ નિવેદનને લઈ સ્થાનિક ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ આપ્યો છે.
આંબેડકરે ગુરુવારે એક રેલીમાં કહ્યું હતું કે, આપણે 40 જવાનો ખોયા છતાં પણ ચૂપ રહ્યા. અમને કહેવાયું છે કે, પુલવામા હુમલા પર વાત ન કરો. EC આપણને કેમ ચૂપ કરાવી શકે ? આપણા સંવિધાને આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. જો હું સત્તામાં આવ્યો તો બે દિવસ માટે ચૂંટણી પંચને જેલમાં મોકલી દઈશ.
Prakash Ambedkar, the grandson of BR Ambedkar, said he would jail Election Commission for two days if voted to power
— ANI Digital (@ani_digital) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/3xtylYCoAE pic.twitter.com/ccDNxeHAcB
">Prakash Ambedkar, the grandson of BR Ambedkar, said he would jail Election Commission for two days if voted to power
— ANI Digital (@ani_digital) April 4, 2019
Read @ANI Story | https://t.co/3xtylYCoAE pic.twitter.com/ccDNxeHAcBPrakash Ambedkar, the grandson of BR Ambedkar, said he would jail Election Commission for two days if voted to power
— ANI Digital (@ani_digital) April 4, 2019
Read @ANI Story | https://t.co/3xtylYCoAE pic.twitter.com/ccDNxeHAcB
આંબેડકર વંચિત બહુજન આધાડી(વીબીએ)ની ટિકીટ પરથી મહારાષ્ટ્ર સોલાપુર અને અકોલા લોકસભા સીટ પર ચૂંટણી લડી રહ્યા છે તેઓ ડૉ. આંબેડકરના પ્રપૌત્ર છે.
આ નિવેદનને લઈ સવાલ ઊભા થતાં આંબડકરે કહ્યું હતું કે, મે આ વાત સમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી કરી હતી પણ તેને જાણીને જોઈને મુદ્દો બનાવામાં આવે છે.