ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ - ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન થયુ હતું. પેટાચૂંટણીમાં સોમવારે સવારે 11 વાગ્યે સુધી 30.17 ટકા મતદાન થયું હતું.ચૂંટણી આયોગના એક અધિકારીએ જણાવ્યું કે, ખડગપુરમાં 2.25 લાખ મતદાતા છે અને શરૂઆતના 4 કલાકમાં 28 ટકા મતદાન થયું હતું. જોકે, કાલિયાગંજ અને કરીમપુરમાં 31.25 ટકા મતદાન થયું હતું.પેટાચૂંટણીના પરિણામ 28 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ
author img

By

Published : Nov 25, 2019, 2:25 PM IST

ત્રણ વિધાનસભા વિસ્તારમાં 7 લાખ લોકો મતદાન કરશે.આ લોકોના મતદાનથી 18 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.અધિકારીએ જણાવ્યું કે,કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખડગપુર સદન,કાલિયાગંજ અને કરીમપુરમાં 801 મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકો જોવા મળી રહ્યા છે.આ ત્રણેય બેઠક પર મતદાનથી જ જાણવા મળશે કે ટીએમસી અને ભાજપમાંથી કોણ આગળ છે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ

ત્રણ વિધાનસભા વિસ્તારમાં 7 લાખ લોકો મતદાન કરશે.આ લોકોના મતદાનથી 18 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.અધિકારીએ જણાવ્યું કે,કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખડગપુર સદન,કાલિયાગંજ અને કરીમપુરમાં 801 મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકો જોવા મળી રહ્યા છે.આ ત્રણેય બેઠક પર મતદાનથી જ જાણવા મળશે કે ટીએમસી અને ભાજપમાંથી કોણ આગળ છે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ
Intro:রায়গঞ্জ, ২৫ নভেম্বরঃ- সকাল সাতটা থেকেই কালিয়াগঞ্জ বিধানসভা উপ নির্বাচনের ভোটগ্রহণ প্রক্রিয়ায় শামিল হয়েছেন এলাকাবাসী। কনকনে ঠাণ্ডা কে উপেক্ষা করেই পুরুষ-মহিলা সবাই ভোটার কার্ড হাতে নিয়ে বিভিন্ন বুথে বুথে পৌঁছে গিয়েছেন।Body:abcdConclusion:Abcd
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.