ETV Bharat / bharat

તેલંગણામાં TRS કાર્યકર્તાઓની દાદાગીરી, પોલીસ પર કર્યો હુમલો - Forest department

હૈદરાબાદ: તેલંગાણાના કોમારા ભીમ અસીફાબાદ જિલ્લામાં TRSના કાર્યકર્તાઓની ગુંડાગર્દી જોવા મળી હતી. કાર્યકર્તાઓએ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પર લાકડાના માર વરસાવ્યા હતા. આ હુમલામાં એક મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Workers
author img

By

Published : Jun 30, 2019, 7:42 PM IST

Updated : Jun 30, 2019, 8:17 PM IST

TRSના કાર્યકર્તાઓના મોટા ટોળાએ હાથમાં લાકડીઓ લઇને પોલીસ કર્મીઓ પર હુમલા કર્યા હતા. આ હુમલા દરમિયાન એક મહિલા પોલીસ કર્મી પર સતત લાઠી વરસાવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તેલંગણામાં TRS કાર્યકર્તાઓની દાદાગીરી, પોલીસ પર કર્યો હુમલો

આ ઘટના સામે આવતાની સાથે જ કોનેરૂ કૃષ્ણા જિલ્લાના અધ્યક્ષે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ ઘટનાના થોડા સમય બાદ તેઓ જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા અને પોતાનું રાજીનામુ દાખલ કરાવ્યું હતું.

Intro:Body:

તેલંગણામાં TRS કાર્યકર્તાઓની દાદાગીરી, પોલીસ પર કર્યા હુમલા

Police team were attacked by TRS Workers 

Hyderabad, TRS, Police, Forest department, Attack 

હૈરદાબાદ: તેલંગાણાના કોમારા ભીમ અસીફાબાદ જિલ્લામાં TRSના કાર્યકર્તાઓની ગુંડાગર્દી જોવા મળી હતી. કાર્યકર્તાઓએ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પર લાકડાના માર વરસાવ્યા હતા. આ હુમલામાં એક મહિલા પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

TRSના કાર્યકર્તાઓના મોટા ટોળાએ હાથમાં લાકડીઓ લઇને પોલીસ કર્મીઓ પર હુમલા કર્યા હતા. આ હુમલા દરમિયાન એક મહિલા પોલીસ કર્મી પર સતત લાઠી વરસાવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના સામે આવતાની સાથે જ કોનેરુ કૃષ્ણા જિલ્લાના અધ્યક્ષે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ ઘટનાના થોડા સમય બાદ તેઓ જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા અને પોતાનું રાજીનામુ દાખલ કરાવ્યું હતું.

Conclusion:
Last Updated : Jun 30, 2019, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.