ETV Bharat / bharat

ચીને કેવી રીતે ભારતીય જમીન પર કબ્જો કર્યો? સોનિયા ગાંધીએ વડાપ્રધાનને કર્યા સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં થયેલી હિંસા અંગે પૂછ્યું હતું કે, વડા પ્રધાને દેશને કહેવું જોઈએ કે ચીને કેવી રીતે ભારતીય ભૂમિ પર કબ્જો કર્યો, કેમ 20 બહાદુર સૈનિકો શહીદ થયા.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી
author img

By

Published : Jun 17, 2020, 7:02 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં થયેલી હિંસા અંગે વડાપ્રધાન મોદીને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે પૂછ્યું ,કે વડા પ્રધાને દેશને કહેવું જોઈએ કે ચીને ભારતીય ભૂમિ પર કઇ રીતે કબિજો કર્યો, કેમ 20 બહાદુર સૈનિકો શહીદ થયા.

  • Why is the PM silent?
    Why is he hiding?

    Enough is enough. We need to know what has happened.

    How dare China kill our soldiers?
    How dare they take our land?

    — Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ પર સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પૂછ્યું કે, સરહદ પરની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની વ્યૂહરચના શું છે? સોનિયા ગાંધીએ કહ્યું કે, આ સંકટના સમયમાં કોંગ્રેસ સરકારની સાથે છે, એમ વિશ્વાસ છે કે દેશ દુશ્મનનો સામનો કરવા માટે એક થશે.

  • Our land, our sovereignty is being threatened, our soldiers and officers have been martyred, are we just going to remain silent?

    India deserves the truth. It deserves a leadership that is willing to do anything before allowing its land to be taken. ..1/2

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારત અને ચીન વચ્ચે 1975 પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ 15-16 જૂનની રાત્રે લદાખમાં ગાલવાન ખીણમાં થયો હતો. આ ઘટનાથી બંને દેશોની સરહદ પર ઉંડા તંગદિલી દૂર થઈ છે. આ ઘટનામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીન અને ભારતનાં સૈનિકો વચ્ચે થયેલા આ હિંસક ઘર્ષણ મામલે ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયનને નિવેદન આપ્યું હતું કે ગલવાન ઘાટી ક્ષેત્રની સંપ્રભુતા હંમેશા ચીન સાથે સંબધિત રહી છે.

  • कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी ने शहीदों की शहादत को नमन करते हुए प्रधानमंत्री को इस संकट की घड़ी में कांग्रेस के पूर्ण सहयोग और साथ का विश्वास दिलाया।
    साथ ही, प्रधानमंत्री मोदी से देश को भरोसा दिलाने का आग्रह किया।#PMDaroMatJawabDo pic.twitter.com/AtclhOB8hx

    — Congress (@INCIndia) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચીન નથી ઈચ્છતું કે આગળ કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય. સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓ અને અમારી કમાન્ડર સ્તરની વાર્તાની સર્વસમ્મતિ પર પછી પણ ભારતીય સેનાએ સીમાનું ઉલ્લંઘન કરીને પાર કરી છે. સાથે સાથે લિજિયનને દાવો કર્યો કે ભારતીય સેનાએ અમારી સરહદના પ્રોટોકોલનું ઉંલ્લઘન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.