ETV Bharat / bharat

8 એપ્રિલે વડાપ્રધાન મોદી વિપક્ષી દળોના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે

author img

By

Published : Apr 4, 2020, 7:54 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિપક્ષી દળોના નેતાઓ સાથે કોરોના વાઈરસનાં સંકટ ઉપર ચર્ચા કરશે.

a
8 એપ્રિલે વડાપ્રધાન મોદી વિપક્ષી દળોના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસનું સંકટ ઘેરુ બનતું જાય છે. અત્યારસુધીમાં કોરોનાના 2900 કેસ સંક્રમિત હોવાનું બહાર આવ્યુ છે. કોરોનાના કારણે સમગ્ર દેશમાં 58 લોકોનું મોત થયુ છે.

ો

વડાપ્રધાન મોદીએ 25 માર્ચથી 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી દરરોજ અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે ચર્ચા કરે છે. આરોગ્યકર્મીઓ સાથે ચર્ચા કરી પરિસ્થિતિની સમીક્ષા કરે છે.

આગામી 8 એપ્રિલે સવારે 11 વાગ્યે પહેલીવાર વિરોધપક્ષના નેતાઓ સાથે કોરોના સંકટ અંગે ચર્ચા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.