ETV Bharat / bharat

મુશ્કેલીમાં PM મોદી વૈજ્ઞાનિકોનો સહારો બન્યા, કહ્યું-ચિંતા ન કરો, જીવનમાં ઉતાર ચડાવ તો આવે - વૈજ્ઞાનિકો

બેંગ્લુરુઃ ચંદ્રયાન-2નો ચંદ્ર પર ઉતરતાની ઠીક પહેલા સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે ઇસરો આંકડાઓની તપાસ કરી રહ્યું છે. ચંદ્રથી ઠીક પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોનાં ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી, પરંતુ PM મોદીએ ઇસરોનાં વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું કે, “તમે ઘણું સારુ કામ કર્યું છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આપણી યાત્રા ચાલુ રહેશે. આપણે વધુ મહેનત કરીશું”

મુશ્કેલીમાં PM મોદી વૈજ્ઞાનિકોનો સહારો બન્યા, કહ્યું-ચિંતા ન કરો, જીવનમાં ઉતાર ચડાવ તો આવે
author img

By

Published : Sep 7, 2019, 5:00 AM IST

વૈજ્ઞાનિકોની પ્રસંશા કરતા PM મોદીએ કહ્યું હતું છે કે, ‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. તમે ચિંના ન કરો, હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. આપણે આગળ વધીશું. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન.’

  • India is proud of our scientists! They’ve given their best and have always made India proud. These are moments to be courageous, and courageous we will be!

    Chairman @isro gave updates on Chandrayaan-2. We remain hopeful and will continue working hard on our space programme.

    — Narendra Modi (@narendramodi) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે, રાત્ર 2 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 લેન્ડ થવાનું હતું. આ ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બનાવ માટે PM મોદી ઇસરો સેન્ટર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચંદ્રની સપાટી પર અમેરિકા, ચીન અને રશિયા પોતાના રોવર અથવા લેન્ડર ઉતારી ચુક્યા છે, પરંતુ ભારતમાં ખાસ વાત એ હતી કે ભારતનું ચંદ્રયાન-2 મિશન બાકીનાં મૂન મિશન કરતા ઓછા ખર્ચે બન્યું હતું અને થોડી-ઘણી નહીં, પરંતુ ઘણી ઓછી કિંમતમાં તૈયાર થયું હતું. મોટા ભાગની વસ્તુઓ સ્વદેશી હતી.

ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રથી ફક્ત 2 કિલોમીટર દૂર પહોંચીને તેની સાથે કૉમ્યુનિકેશન ન થઇ શક્યું. ઇસરોના ચેરમેન સીવને PM મોદી સાથે વાતચીત કરી અને PM મોદી ત્યારબાદ બાળકોને મળવા માટે ગયા હતા. ચંદ્રથી ફક્ત 2 કિલોમીટર દૂર પહોંચીને વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે ઇસરોના ચેરમેન સિવને કહ્યું હતું કે, “લેન્ડિંગથી 2.1 કિલોમીટર પહેલા લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટી ગયો છે.”

Intro:Body:

મુશ્કેલીમાં PM મોદી વૈજ્ઞાનિકોનો સહારો બન્યા, કહ્યું-ચિંતા ન કરો, જીવનમાં ઉતાર ચડાવ તો આવે

બેંગ્લુરુઃ ચંદ્રયાન-2નો ચંદ્ર પર ઉતરતાની ઠીક પહેલા સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે ઇસરો આંકડાઓની તપાસ કરી રહ્યું છે. ચંદ્રથી ઠીક પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોનાં ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી, પરંતુ PM મોદીએ ઇસરોનાં વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું કે, “તમે ઘણું સારુ કામ કર્યું છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આપણી યાત્રા ચાલુ રહેશે. આપણે વધુ મહેનત કરીશું”

વૈજ્ઞાનિકોની પ્રસંશા કરતા PM મોદીએ કહ્યું હતું છે કે, ‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. તમે ચિંના ન કરો, હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. આપણે આગળ વધીશું. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન.’ 

મહત્વનું છે કે, રાત્ર 2 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 લેન્ડ થવાનું હતું. આ ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બનાવ માટે PM મોદી ઇસરો સેન્ટર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચંદ્રની સપાટી પર અમેરિકા, ચીન અને રશિયા પોતાના રોવર અથવા લેન્ડર ઉતારી ચુક્યા છે, પરંતુ ભારતમાં ખાસ વાત એ હતી કે ભારતનું ચંદ્રયાન-2 મિશન બાકીનાં મૂન મિશન કરતા ઓછા ખર્ચે બન્યું હતું અને થોડી-ઘણી નહીં, પરંતુ ઘણી ઓછી કિંમતમાં તૈયાર થયું હતું. મોટા ભાગની વસ્તુઓ સ્વદેશી હતી.

ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રથી ફક્ત 2 કિલોમીટર દૂર પહોંચીને તેની સાથે કૉમ્યુનિકેશન ન થઇ શક્યું. ઇસરોના ચેરમેન સીવને PM મોદી સાથે વાતચીત કરી અને PM મોદી ત્યારબાદ બાળકોને મળવા માટે ગયા હતા. ચંદ્રથી ફક્ત 2 કિલોમીટર દૂર પહોંચીને વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે ઇસરોના ચેરમેન સિવને કહ્યું હતું કે, “લેન્ડિંગથી 2.1 કિલોમીટર પહેલા લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટી ગયો છે.”

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.