ETV Bharat / bharat

મોદી UP અને બંગાળમાં તો રાહુલ MP, દિલ્હી અને હરિયાણામાં સભાઓ ગજવશે - congress

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 12મે એ થશે, જેમાં 59 બેઠકો પર મતદાન થશે. જે માટે આજે PM મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિવિધ જગ્યાએ સભાઓ ગજવશે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : May 9, 2019, 8:26 AM IST

PM મોદી આજે પાંચ રેલીઓને સંબોધિત કરશે. જેમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ, જૌનપુર અને પ્રાયગરાજમાં રેલી કરશે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં બાંકુરા અને પરુલિયામાં સભાઓ સંબોધશે.

  • Prime Minister Narendra Modi to hold 5 rallies today, 3 (Azamgarh, Jaunpur, & Prayagraj) in Uttar Pradesh and 2 (Bankura & Parulia) in West Bengal. (file pic) pic.twitter.com/Hv7idnOStU

    — ANI (@ANI) 9 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે હરિયાણા, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધશે.

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી આજે પ્રતાપગઢ અને જૌનપુરમાં રેલી કરશે અને સુલતાનપુરમાં રોડ શો કરશે.

Intro:Body:

મોદી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં, રાહુલ MP દિલ્હી અને હરિયાણામાં સભાઓ ગજવશે

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 12મે એ થશે, જેમાં 59 બેઠકો પર મતદાન થશે. જે માટે આજે PM મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિવિધ જગ્યાએ સભાઓ ગજવશે.

PM મોદી આજે પાંચ રેલીઓને સંબોધિત કરશે. જેમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ, જૌનપુર અને પ્રાયગરાજમાં રેલી કરશે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં બાંકુરા અને પરુલિયામાં સભાઓ ગરજશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે હરિયાણા, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધશે. 

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી આજે પ્રતાપગઢ અને જૌનપુરમાં રેલી કરશે અને સુલતાનપુરમાં રોડ શો કરશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.