નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્ર સેનાની અને રાજકારણી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ હિન્દીમાં એક ટ્વિટમાં ગરીબ અને વંચિત લોકોના હક માટેના સંઘર્ષ કરવા બદલ ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાનને યાદ કર્યા હતા.
-
गरीबों, वंचितों और पीड़ितों के अधिकारों के लिए संघर्ष करने वाले स्वतंत्रता सेनानी बाबू जगजीवन राम की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">गरीबों, वंचितों और पीड़ितों के अधिकारों के लिए संघर्ष करने वाले स्वतंत्रता सेनानी बाबू जगजीवन राम की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) April 5, 2020गरीबों, वंचितों और पीड़ितों के अधिकारों के लिए संघर्ष करने वाले स्वतंत्रता सेनानी बाबू जगजीवन राम की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) April 5, 2020
મોદીએ ટ્વીટર પર લખ્યું કે, ગરીબ અને વંચિત લોકોના હક માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાની બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. બાબુજી તરીકે પ્રખ્યાત જગજીવન રામ ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને બિહારના રાજકારણી હતા. તેમનો જન્મ 5 એપ્રીલના દિવસે 1908માં થયો હતો.
ઉલ્લખનીય છે કે, બાબુ જગજીવન રામની પુત્રી મીરા કુમાર છે. તેઓ 5 વખત સંસદસભ્ય અનેે 2009માં લોકસભાની પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા.