बता दें, शिराक सन् 1995 से 2007 तक फ्रांस के राष्ट्रपति रहे और जब भारत ने जब 1998 में परमाणु परीक्षण किए थे, उस समय शिराक ने उसका समर्थन किया था.
बृहस्पतिवार को 86 वर्ष के शिराक का निधन हो गया. शिराक पिछले लंबे समय से अस्वस्थ चल रहे थे.
प्रधानमंत्री मोदी ने ट्वीट किया, ‘जैक शिराक के निधन पर मैं गहरी संवेदनाएं व्यक्त करता हूं. भारत एक सच्चे वैश्विक राजनीतिज्ञ के जाने से शोक में है. वह भारत के मित्र थे जिन्होंने भारत और फ्रांस के बीच रणनीतिक साझेदारी स्थापित करने और उसका निर्माण करने में निर्णायक भूमिका निभाई.’
भारत और फ्रांस की रणनीतिक साझेदारी जनवरी 1998 में भारत में शिराक की पहली यात्रा के दौरान शुरू हुई थी। वह बाद में एक बार फिर राष्ट्रपति के रूप में 2006 में भारत आए थे.
-----------------------------------------------------
શિરાક 1995થી 2007 સુધી ફ્રાન્સના પ્રમુખ રહ્યા. તેમજ 1998માં ભારતે જ્યારે પરમાણુ પરીક્ષણો કર્યા તે સમયે શિરાકે ભારતનું સમર્થન કર્યું હતું. 86 વર્ષના શિરાકનું ગુરુવારના રોજ નિધન થયું છે. શિરાક લાંબા સમયથી બીમાર હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'જૈક શિરાકના નિધન પર સંવેદના વ્યક્ત કરુ છું. ભારત એક આંતરરાષ્ટ્રીય રાજકારણી અને મિત્રની વિદાયથી દુ:ખી છે. શિરાક ભારતના મિત્ર હતા, જેઓએ ભારત અને ફ્રાંસ વચ્ચે રાજકીય ભાગીદારી સ્થાપિત કરવામાં અને તેમનું નિર્માણ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી '
ભારત અને ફ્રાંસની રાજકિય ભાગીદારી જાન્યુઆરી 1998માં ભારતમાં શિરાકના પ્રથમ પ્રવાસ દરમિયાન શરુ થઈ હતી. બાદમાં 2006માં ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે તેઓ ભારત આવ્યા હતા.