ETV Bharat / bharat

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત - એકોનોમિક્સ

નવી દિલ્હી: ઈકોનોમિક્સ ક્ષેત્રમાં આ વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનાર અભિજીત બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અભિજીત સાથેની મુલાકાત શાનદાર રહી. માનવ વિકાસ માટે જે જુનૂન કોઇનામાં નથી તે તેમનામાં દેખાય છે. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું.

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
author img

By

Published : Oct 22, 2019, 2:05 PM IST

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ હતુ. તેમણે પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે તેમની સાથે અનેક વિષયો પર વિસ્તારથી વાત થઈ હતી.

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

ટ્વિટર પર વડાપ્રધાન મોદીએ લખ્યું, 'નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીની સાથે ખાસ બેઠક થઈ. માનવ સશક્તિકરણને માટેનું તેમનું જૂનુન છલકાઈ રહ્યું છે. અમે અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી છે. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.'

Intro:Body:

નવી દિલ્હી : એકોનોમિક્સ વિસ્તારમાં આ વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનાર અભિજીત બેનર્જીએ વડાપ્રદાન મોદી સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન વડાપ્રદાન મોદીએ કહ્યું હતું કે, અભિજીતથી શાનદાર મુલાકાત થઇ છે.માનવ વિકાસ માટે જે જુનૂન કોઇએ તે તેમનામાં દેખાય છે.નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હતી. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે તેમની સાથે વિસ્તારથી અનેક વિષયો પર વાત થઈ હતી.

ટ્વિટર પર વડાપ્રદાન મોદીએ લખ્યું, 'નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીની સાથે ખાસ બેઠક થઈ. માનવ સશક્તિકરણને માટેનું તેમનું જૂનુન છલકાઈ રહ્યું છે. અમે અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી છે. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.