વડાપ્રધાન મોદીએ હરિયાણામાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, વિપક્ષના નેતાઓ મને હિટલર કહે છે તો બીજા મને નાયાલક દિકરો કહે છે, એટલું જ નહીં મને લોહી પુરુષ, ઉંદર ન જાણે શું શું કહ્યું છે. કોંગ્રેસી નેતાઓ મને રાવણ, સાંપ, વીંછી, ખરાબ માણસ, ઝેર ફેલાવા વાળો પણ કહ્યો છે.
-
PM in Haryana: Mujhe gali dete hue in logon ne kitni baar maryada taar-taar ki hai, inki prem wali dictionary se pata chalta hai. Mujhe stupid PM kaha gaya, jawanon ke khoon ka dalal kaha gaya. Inke prem ki dictionary se mere liye Gaddafi, Mussolini aur Hitler jaise shabd nikle pic.twitter.com/maWjtN4GTh
— ANI (@ANI) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM in Haryana: Mujhe gali dete hue in logon ne kitni baar maryada taar-taar ki hai, inki prem wali dictionary se pata chalta hai. Mujhe stupid PM kaha gaya, jawanon ke khoon ka dalal kaha gaya. Inke prem ki dictionary se mere liye Gaddafi, Mussolini aur Hitler jaise shabd nikle pic.twitter.com/maWjtN4GTh
— ANI (@ANI) May 8, 2019PM in Haryana: Mujhe gali dete hue in logon ne kitni baar maryada taar-taar ki hai, inki prem wali dictionary se pata chalta hai. Mujhe stupid PM kaha gaya, jawanon ke khoon ka dalal kaha gaya. Inke prem ki dictionary se mere liye Gaddafi, Mussolini aur Hitler jaise shabd nikle pic.twitter.com/maWjtN4GTh
— ANI (@ANI) May 8, 2019
વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓ મને ગંદી ગટરનો કીડો પણ કહ્યો છે, તો બીજા મને ગંગૂતેલી કહી રહ્યા છે. તેમના એક નેતાએ મને પાગલ કુતરો પણ કહ્યો છે, તો બીજા નેતા મને ભસ્માસૂર કહી રહ્યા છે. તેમના વધું એક પ્રધાને મને વાયરસ કહ્યો પણ કહ્યો હતો. તો અન્ય એક દાઉદ ઈબ્રાહિમનો દરજ્જો પણ આપ્યો હતો.
કોંગ્રેસના નામદાર જે રીતે પ્રેમની ડિક્શનરી બતાવી રહ્યા છે, તેના પર કોઈ સવાલ નથી કરતા. મને ગાળો આપતા અનેક વાર તેમની મર્યાદા ભૂલ્યા છે. તે પણ તેમની પ્રેમ ભરી ભાષામાંથી ખબર પડે છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, તેમના મોટા મોટા નેતાઓએ મને માનસિક રીતે બિમાર ગણાવ્યો છે. નીચ આદમી પણ કહ્યો છે, અહીંયા સુધી કે ,મને એ પણ કહ્યું હતું કે, તમારા પિતા કોણ છે એ પણ નથી ખબર.