ત્યાર બાદ સેના, નૌસેના અને વાયુસેના તથા દિલ્હી પોલીસની ટુકડીઓએ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બાદમાં વડાપ્રધાને ધ્વજારોહણ કર્યું હતું.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર દેશ વાસીઓને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભકામનાઓ આપી હતી.

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ 73માં સ્વતંત્રતા દિવસ નિમિતે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ અગાઉ તેમણે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીન શ્રદ્ધાંજલિ અર્પણ કરી સીધા લાલા કિલ્લા લાહૌરી ગેટ પહોંચ્યા હતાં, જ્યાં તેમના સ્વાગત માટે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય પ્રધાન શ્રીપદ નાયક અને રક્ષા સચિવ સંજય મિત્રાએ કર્યું હતું.