ETV Bharat / bharat

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અને પાકિસ્તાનની વાત બંને એકસમાન: વડાપ્રધાન મોદી - latur

મુંબઈ: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના લાતૂરમાં એક રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા, આ રેલીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદી
author img

By

Published : Apr 9, 2019, 1:32 PM IST

વડાપ્રધાન મોદીએ અહીં વિરોધ પક્ષ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે, કોંગ્રેસ જે વાત કરી રહ્યું તે જ વાત પાકિસ્તાન પણ કરી રહ્યું છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ કહી રહી છે કે, જમ્મુ કાશ્મીરમાંથી ઘારા 370 હટાવી નાખવામાં આવશે. તેમણે અહીં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હિંસા વાળા વિસ્તારોમાં સૈનિકોને મળતા વિશેષ અધિકારો પાછા લેવામાં આવશે. પાકિસ્તાન પણ આવું જ ઈચ્છે છે.

વડાપ્રધાન મોદીનું મહારાષ્ટ્રમાં સંબોધન

PM એ કહ્યું કે, દેશની સુરક્ષા અને સંસ્કૃતિને જાળવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. તેમની સરકાર દેશમાં ઘૂષણખોરોને રોકશે. નક્સલીઓ પર પ્રહારો કરશે. આદિવાસીઓ સુધી વિકાસ પહોંચાડવા અમે દિવસ રાત મહેનત કરી છે. વડાપ્રધાને પાંચ વર્ષના કાર્યોને જનતા સમક્ષ રજૂ કર્યા હતા.

આતંકવાદ પર તેમણે કહ્યું કે, આંતકીઓને ઘરમાં ઘૂસીને મારીશું આ છે નવા ભારતની નીતિ. આતંકને હરાવીને જ રહીશું તે અમારું સંકલ્પ છે.

વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે. અંત્યોદય અમારુ દર્શન છે. સુશાસન અમારો મંત્ર છે. આ ભાવના સાથે નવા ભારતનું નિર્માણ થશે. અમે લોકોની ભાગીદારી ઈચ્છીએ છીએ.

Intro:Body:

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અને પાકિસ્તાનની વાત બંને એકસમાન: વડાપ્રધાન મોદી

મુંબઈ: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના લાતૂરમાં એક રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા, આ રેલીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અહીં વિરોધ પક્ષ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે, કોંગ્રેસ જે વાત કરી રહ્યું તે જ વાત પાકિસ્તાન પણ કરી રહ્યું છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ કહી રહી છે કે, જમ્મુ કાશ્મીરમાંથી ઘારા 370 હટાવી નાખવામાં આવશે. તેમણે અહીં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હિંસા વાળા વિસ્તારોમાં સૈનિકોને મળતા વિશેષ અધિકારો પાછા લેવામાં આવશે. પાકિસ્તાન પણ આવું જ ઈચ્છે છે.

PM એ કહ્યું કે, દેશની સુરક્ષા અને સંસ્કૃતિને જાળવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.  તેમની સરકાર દેશમાં ઘૂષણખોરોને રોકશે. નક્સલીઓ પર પ્રહારો કરશે. આદિવાસીઓ સુધી વિકાસ પહોંચાડવા અમે દિવસ રાત મહેનત કરી છે. વડાપ્રધાને પાંચ વર્ષના કાર્યોને જનતા સમક્ષ રજૂ કર્યા હતા.

આતંકવાદ પર તેમણે કહ્યું કે, આંતકીઓને ઘરમાં ઘૂસીને મારીશું આ છે નવા ભારતની નીતિ. આતંકને હરાવીને જ રહીશું તે અમારું સંકલ્પ છે.

વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે. અંત્યોદય અમારુ દર્શન છે. સુશાસન અમારો મંત્ર છે. આ ભાવના સાથે નવા ભારતનું નિર્માણ થશે. અમે લોકોની ભાગીદારી ઈચ્છીએ છીએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.