ETV Bharat / bharat

કેરળથી એક પણ સીટ નહીં, પરંતુ ધન્યવાદ કરવા પહોંચ્યા PM મોદી

તિરૂવનંતપુરમઃ લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર PM મોદી કેરલના ગુરુવાયૂર પહોંચ્યા હતા. અહીં તેમની નિંદા કરનાર લોકોને તેમણે જવાબ આપ્યો હતો કે, ઘણા રાજનૈતિક લોકો એવું વિચારે છે કે, કેરલમાં BJPનું ખાતુ જ નથી ખુલ્યું પરંતુ તે છતા ધન્યવાદ કરવા પહોંચી ગયા.

kerala
author img

By

Published : Jun 8, 2019, 4:33 PM IST

Updated : Jun 8, 2019, 7:46 PM IST

મોદીએ કહ્યું કે, આવા લોકોને હું જણાવવા ઇચ્છું છું કે કેરલ પણ મારા માટે બનારસ જેટલું છે. તેમણે કહ્યું કે જે અમને જીત અપાવે છે તે પણ અમારા છે અને જે જીત અપાવવામાં ચૂકી જાય છે તે પણ અમારા છે.

PM મોદીએ કેરલમાં BJP કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, જનતા ભગવાનનું રુપ છે તે આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. વિપક્ષ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે કેટલાક રાજનૈતિક દળ જનતાના આ મિજાજને ઓળખી નથી શકતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, જનતાએ BJP અને NDAને પ્રચંડ જનાદેશ આપ્યો છે. હું આ જનતાને મસ્તક ઝુકાવી નમન કરુ છુ.

Intro:Body:

કેરલથી એક પણ સીટ નહી, પરંતુ ધન્યવાદ કરવા પહોંચ્યા PM મોદી

PM modi Addresses a public meeting at guruvayoor kerala

PM modi, kerala, guruvayoor, meeting, BJP, congress 

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર PM મોદી કેરલના ગુરુવાયૂર પહોંચ્યા હતા. અહીં તેમની નિંદા કરનાર લોકોને તેમણે જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે, ઘણા રાજનૈતિક લોકો એવું વિચારે છે કે, કેરલમાં BJPનું ખાતુ જ નહી ખુલ્યુ પરંતુ તે છતા ધન્યવાદ કરવા પહોંચી ગયા.

મોદીએ કહ્યું કે, આવા લોકોને હું જણાવવા ઇચ્છુ છું કે કેરલ પણ મારા માટે બનારસ જેટલું છે. તેમણે કહ્યું કે જે અમને જીત અપાવે છે તે પણ અમારા છે અને જે જીત અપાવવામાં ચૂકી જાય છે તે પણ અમારા છે.

PM મોદીએ કેરલમાં BJP કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, જનતા ભગવાનનું રુપ છે તે આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. વિપક્ષ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે કેટલાક રાજનૈતિક દળ જનતાના આ મિજાજને ઓળખી નથી શકતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, જનતાએ BJP અને NDAને પ્રચંડ જનાદેશ આપ્યો છે. હું આ જનતાને મસ્તક ઝુકાવી નમન કરુ છુ.

Conclusion:
Last Updated : Jun 8, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.