ETV Bharat / bharat

પરિવારવાદના આરોપ પર પૂર્વ PM દેવગૌડ઼ા ભાવુક થયા - emotional

બેંગલુરુઃ જનતા દલ સેક્યૂલરનાં (JDS) પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડ઼ા બુધવારના રોજ એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા. હકીકતમાં તેમન પર પરિવારવાદ રાજકારણ કરવાનો આરોપ લગાવામા આવ્યો હતો. જેના પર તેઓ ભાવુક થયા હતા. તેમણે પોતાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને હાસન બેઠક આપવાનું નક્કી કર્યું છે.

file photo
author img

By

Published : Mar 14, 2019, 1:53 PM IST

આ અવસર પર તેમનો મોટો પુત્ર એચ.ડી. રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્ના પણ રડી પડ્યા હતા. આપને જણાવી દઈએ કે JDSએ લોકસભા ચૂંટણીમાં દેવાગૌડ઼ાએ પોતાના પૌત્ર પ્રજ્હલ હાસન સીટની ટીકીટ આપવાના નિર્ણયના કારણે દેવગૌડા પરિવાર પર વંશવાદી રાજનીતિ કરવાનો આરોપ લાગાડી રહ્યા છે. દેવગૌડા આ આરોપ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

દેવગૌડાએ આના પર પ્રતિક્રિયા આપતા એક કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા.

દેવગૌડાએ કહ્યુ હતુ કે, તેમણે તમામને પ્રથિમિકતા આપી છે, તેમણે સાકલેશપુરમાં લિંગાયત નેતાને એમએલસી બનાવ્યા છે, પરંતુ ફક્ત તેમના પુત્રો અને પૌત્રો પર જ સીટ આપવાનો આરોપ લગાવવામા આવે છે.

તેમજ તેઓએ વધુમાં જણાવ્યુ કે, તેઓ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી તેમનામાં તાકાત છે અને સમય બરબાદ કરશે નહી.

Intro:Body:

પરિવારવાદના આરોપ પર પૂર્વ PM દેવગૌડ઼ા ભાવુક થયા

બેંગલુરુઃ જનતા દલ સેક્યૂલરનાં (JDS) પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડ઼ા બુધવારના રોજ એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા. હકીકતમાં તેમન પર પરિવારવાદ રાજકારણ કરવાનો આરોપ લગાવામા આવ્યો હતો. જેના પર તેઓ ભાવુક થયા હતા. તેમણે પોતાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને હાસન બેઠક આપવાનું નક્કી કર્યું છે.

આ અવસર પર તેમનો મોટો પુત્ર એચ.ડી. રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્ના પણ રડી પડ્યા હતા. આપને જણાવી દઈએ કે JDSએ લોકસભા ચૂંટણીમાં દેવાગૌડ઼ાએ પોતાના પૌત્ર પ્રજ્હલ હાસન સીટની ટીકીટ આપવાના નિર્ણયના કારણે દેવગૌડા પરિવાર પર વંશવાદી રાજનીતિ કરવાનો આરોપ લાગાડી રહ્યા છે. દેવગૌડા આ આરોપ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

દેવગૌડાએ આના પર પ્રતિક્રિયા આપતા એક કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા.

દેવગૌડાએ કહ્યુ હતુ કે, તેમણે તમામને પ્રથિમિકતા આપી છે, તેમણે સાકલેશપુરમાં લિંગાયત નેતાને એમએલસી બનાવ્યા છે, પરંતુ ફક્ત તેમના પુત્રો અને પૌત્રો પર જ સીટ આપવાનો આરોપ લગાવવામા આવે છે.

તેમજ તેઓએ વધુમાં જણાવ્યુ કે, તેઓ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી તેમનામાં તાકાત છે અને સમય બરબાદ કરશે નહી.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.