નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ લોકોને તેમના સગાના મોત પર શોક ન કરવા અને ભેગુ ન થવા અપીલ કરી છે અને તેમના ઘરમાંથી મૃત્યુ પામનારની શાંતિ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમરના આ પગલાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
-
Condolences to you and the entire family, @OmarAbdullah. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
In this hour of grief, your call to avoid any large gathering is appreciable and will strengthen India’s fight against COVID-19. https://t.co/2xz814elbq
">Condolences to you and the entire family, @OmarAbdullah. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) March 30, 2020
In this hour of grief, your call to avoid any large gathering is appreciable and will strengthen India’s fight against COVID-19. https://t.co/2xz814elbqCondolences to you and the entire family, @OmarAbdullah. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) March 30, 2020
In this hour of grief, your call to avoid any large gathering is appreciable and will strengthen India’s fight against COVID-19. https://t.co/2xz814elbq
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે "દુખની આ ઘડીમાં શોકસભા ભેગી ન કરવા માટેનો તમારો આ આહવાન સરાહનિય છે. આ કોવિડ -19 સામેની ભારતની લડતને વધુ મજબૂત બનાવશે.