પટના: પ્રશાત કિશોરના સવાલો પર જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રવક્તાઓ ચૂપ છે. બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીએ નીતિશ કુમારનું સમર્થન કર્યું છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. જેથી કોઈ પણ પોતાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ લાભ મળે અથવા સફળતાઓને ધ્યાનમાં રાખીને નિવેદન આપી રહ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે, સરકાર પાંચ વર્ષના કામ જનતાની સામે રાખશે. જે બેરોજગાર છે, તેઓ રથયાત્રા યોજીને પોતાની નાકામી પર પરદો રાખવા માગે છે.
-
अजीब पाषंड है कि कोई किसी को पितातुल्य बताये और पिता के लिए 'पिछलग्गू' जैसा घटिया शब्द चुने।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जो व्यक्ति 2014 में नरेंद्र मोदी की जीत के लिए काम करने का डंका पीट चुका हो, उसे बताना चाहिए तब मोदी और भाजपा उसे गोडसेवादी क्यों नहीं लगे?
पिछले ढाई साल से नीतीश कुमार भाजपा के... pic.twitter.com/TsOvJgLOU4
">अजीब पाषंड है कि कोई किसी को पितातुल्य बताये और पिता के लिए 'पिछलग्गू' जैसा घटिया शब्द चुने।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020
जो व्यक्ति 2014 में नरेंद्र मोदी की जीत के लिए काम करने का डंका पीट चुका हो, उसे बताना चाहिए तब मोदी और भाजपा उसे गोडसेवादी क्यों नहीं लगे?
पिछले ढाई साल से नीतीश कुमार भाजपा के... pic.twitter.com/TsOvJgLOU4अजीब पाषंड है कि कोई किसी को पितातुल्य बताये और पिता के लिए 'पिछलग्गू' जैसा घटिया शब्द चुने।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020
जो व्यक्ति 2014 में नरेंद्र मोदी की जीत के लिए काम करने का डंका पीट चुका हो, उसे बताना चाहिए तब मोदी और भाजपा उसे गोडसेवादी क्यों नहीं लगे?
पिछले ढाई साल से नीतीश कुमार भाजपा के... pic.twitter.com/TsOvJgLOU4
સુશીલ મોદીએ પ્રશાંત કિશોરનું નામ લીધા વગર કહ્યું કે, જે ઈવેન્ટ મેનેજમેન્ટ અને સ્લોગન રાઈટિંગનું કામ કરતા હતાં, તે હવે નવો ઢોંગ રચી રહ્યાં છે. સુશીલ મોદીએ કહ્યું કે, જનતા માલિક છે અને જનતા કામ પર આશીર્વાદ આપવાની છે.
-
इंवेट मैनेजमेंट करने वालों की अपनी कोई विचारधारा नहीं होती, लेकिन वे अपने प्रायोजक की विचारधारा और भाषा तुरंत अपनाने में माहिर होते हैं।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जनता देख रही है कि चुनाव करीब आने पर किसको अचानक किसमें गोडसे के विचारों की छाया दिखने लगी और कौन दूध का धुला सेक्युलर गांधीवादी लगने लगा। pic.twitter.com/E4ljl1JdPP
">इंवेट मैनेजमेंट करने वालों की अपनी कोई विचारधारा नहीं होती, लेकिन वे अपने प्रायोजक की विचारधारा और भाषा तुरंत अपनाने में माहिर होते हैं।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020
जनता देख रही है कि चुनाव करीब आने पर किसको अचानक किसमें गोडसे के विचारों की छाया दिखने लगी और कौन दूध का धुला सेक्युलर गांधीवादी लगने लगा। pic.twitter.com/E4ljl1JdPPइंवेट मैनेजमेंट करने वालों की अपनी कोई विचारधारा नहीं होती, लेकिन वे अपने प्रायोजक की विचारधारा और भाषा तुरंत अपनाने में माहिर होते हैं।
— Sushil Kumar Modi (@SushilModi) February 18, 2020
जनता देख रही है कि चुनाव करीब आने पर किसको अचानक किसमें गोडसे के विचारों की छाया दिखने लगी और कौन दूध का धुला सेक्युलर गांधीवादी लगने लगा। pic.twitter.com/E4ljl1JdPP
સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈવેન્ટ મેનેજમેન્ટની કોઈ વિચારધારા નથી હોતી, પરંતુ તેઓ પોતાની પ્રાયોજકની વિચારધારા અને ભાષા સ્વીકારવામાં માસ્ટર છે. જનતા જોઇ રહી છે કે, ચૂંટણી નજીક આવવાથી અચાનક ગોડસેના વિચારો દેખાવવા લાગ્યાં છે અને કોણ દૂધે ધોયેલું છે, હવે સેક્યુલર ગાંધીવાદી લાગવા લાગ્યું છે આ પાખંડ છે. કોઇ પિતાતૃલ્ય ગણાવીને પિતા માટે પિછલગ્ગૂ જોવા શબ્દોનો ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરને કેટલાક સમય પહેલા મતભેદના કારણે નીતિશ કુમારને JDUમાંથી હાકી કાંઢ્યા હતાં.