મળતી જણકારી મુજબ, છ બાઇક સવાર લોકોએ ગુરૂમૂર્તિના ઘરે રવિવારના રોજ રાત્રે પેટ્રોલ બોમ્બ ફેકી હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે આ ઘટનાની સમગ્ર વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
RSS વિચારક ગુરૂમૂર્તિના મકાન પર પેટ્રોલ બોમ્બથી હુમલો - રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક
ચેન્નઇ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક ગુરૂમૂર્તિના મકાન પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં છ લોકો સામેલ હોવાની આશંકા છે.
RSS વિચારક ગુરૂમૂર્તિના ઘરે પેટ્રોલ બોમ્બથી હુમલો
મળતી જણકારી મુજબ, છ બાઇક સવાર લોકોએ ગુરૂમૂર્તિના ઘરે રવિવારના રોજ રાત્રે પેટ્રોલ બોમ્બ ફેકી હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે આ ઘટનાની સમગ્ર વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Intro:Body:
Conclusion:
Conclusion: