ETV Bharat / bharat

ભૂતપૂર્વ પ્રધાન પ્રતિપક્ષ વિખે-પાટિલ ફડણવીસ મંત્રીમંડલમાં શામેલ - minister

મુંબઇ: ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રધાન તથા મહારાષ્ટ્રમાં પ્રધાન પ્રતિપક્ષ રહેલા રાધાકૃષ્ળા વિખે-પાટિલ રવિવારે મુખ્યપ્રધાન દેવેંન્દ્ર ફડણવીસના મંત્રીમંડલમાં શામેલ થયા હતા.

ભૂતપૂર્વ પ્રધાન પ્રતિપક્ષ વિખે-પાટિલ ફડણવીસ મંત્રીમંડલમાં શામેલ
author img

By

Published : Jun 16, 2019, 1:27 PM IST

વિખે-પાટિલ રવિવારે ભાજપામાં શામેલ થયા હતા અને તેઓને રાજભવનાના એક સમારોહમાં રાજ્યપાલ સી વી રાવે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

તેના સિવાય ભાજપાના મુંબઇ પક્ષના અધ્યક્ષ આશીષ શેલારને પણ મંત્રીમંડલમાં શામેલ કરી લીધા છે. તે મંત્રી પદના ધણા સમયથી દાવેદાર ગણાતા હતા.

તેની સાથે જ, ફડણવીસે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપાની સ્થિતિ મજબુત કરી દીધી છે.

Intro:Body:

महाराष्ट्र : पूर्व नेता प्रतिपक्ष विखे-पाटिल फडणवीस मंत्रीमंडल में शामिल

मुंबई, 16 जून (आईएएनएस)| पूर्व कांग्रेस नेता तथा महाराष्ट्र में नेता प्रतिपक्ष रह चुके राधाकृष्णा विखे-पाटिल रविवार को मुख्यमंत्री देवेंद्र फडणवीस के मंत्रीमंडल में शामिल हो गए।

विखे-पाटिल को रविवार को राजभवन में एक समारोह में राज्यपाल सी.वी. राव ने पद एवं गोपनीयता की शपथ दिलाई।

इनके अलावा, भारतीय जनता पार्टी (भाजपा) की मुंबई इकाई के अध्यक्ष आशीष शेलार को भी मंत्रीमंडल में शामिल कर लिया गया। वे मंत्री पद के लंबे समय से दावेदार थे।

इसके साथ ही, फडणवीस ने आगामी विधानसभा चुनावों से पहले ही भाजपा की स्थिति मजबूत कर दी है।

इसके साथ ही, फडणवीस ने आगामी विधानसभा चुनावों से पहले ही भाजपा की स्थिति मजबूत कर दी है।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.