ETV Bharat / bharat

પાક.ની નાપાક હરકત: JKમાં સીઝફાયરનું ઉલ્લંધન કર્યું

author img

By

Published : Dec 9, 2019, 11:35 PM IST

શ્રીનગર: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. પાકે સીઝફાયરનું ઉલ્લંધન કરતા સીમા પર ગોળીબારી કરી હતી.

પાકિસ્તાને ફરી જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું કર્યું ઉલ્લંધન
પાકિસ્તાને ફરી જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું કર્યું ઉલ્લંધન

મળતી માહિતી મુજબ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં LOC પાસે નાના હથિયારોથી ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં LOC પાસે નાના હથિયારોથી ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.

Intro:Body:



શ્રીનગર : પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યું છે.તેણે સીઝ ફાયરનું ઉલ્લંધન કરતા સીમા પર ગોળીબારી કરી છે.



મળતી માહીતી મુજબ પાકિસ્તાનના પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં LOC પાસે નાના હથિયારોથી ગોળીબારી કરવામાં આવી હતી.ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.