પાકિસ્તાનનું એર સ્પેસ બંધ હોવાના કારણે એર ઈન્ડિયાને નવી દિલ્હીથી અમેરિકા જવામાં બે ત્રણ કલાકનો વધારે સમય લાગતો હતો. ભારતના પેસેન્જર પ્લેન પાકિસ્તાન ઉપરથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશો તરફ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ પુલાવામા હુમલા પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. તેના આગલા દિવસે પાકિસ્તાન વિમાને કાશ્મીરમાં ધૂસણખોરીનો નિર્ણય કર્યો હતો. ત્યારથી પાકિસ્તાને એર સ્પેસ બંધ રાખવામાં આવી હતી. જેને હવે ખોલી દેવામાં આવી છે.
Intro:Body:
https://aajtak.intoday.in/story/pakistan airspace balakot airstrike indian flights air traffic service 1 1101902.html
पाकिस्तान ने भारत के लिए खोला एयरस्पेस, बालाकोट एयरस्ट्राइक के बाद किया था बंद
પાકિસ્તાને ભારત માટે એર સ્પેસ ખોલી, બોલકોટ એરસ્ટ્રાઈકથી હતી બંધ
बालाकोट एयरस्ट्राइक के 140 दिन बाद पाकिस्तान ने अपने एयरस्पेस को मंगलवार को खोल दिया है. पाकिस्तान सिविल एविएशन अथॉरिटी की ओर से जारी नोटिस में कहा गया कि तत्काल प्रभाव से पाकिस्तान एयरस्पेस को सभी प्रकार के नागरिक यातायात के लिए खोल दिया गया है. इस कदम से एयर इंडिया को बड़ी राहत मिलने की उम्मीद है. पाकिस्तानी एयरस्पेस बंद होने से एयरइंडिया को 491 करोड़ रुपये का भारी वित्तीय नुकसान उठाना पड़ा.
નવી દિલ્હી: બાલાકોટ એકસ્ટ્રાઈકના 140 દિવસ બાદ પાકિસ્તાને એરસ્પેસને ખોલી દીધી છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના તરફથી જાહેર કરવમાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન એર સ્પેસને બધા નાગરિકો ટ્રાફિક માટે ખોલી દેવમાં આવી છે. પાકિસ્તાન એર સ્પેસ બંધ હોવાથી એરઈન્ડિયાને 491 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું.
जम्मू कश्मीर के पुलवामा में 14 फरवरी को आत्मघाती बम विस्फोट के बाद भारत और पाकिस्तान के बीच तनाव बढ़ने के कारण भारतीय उड़ानों के लिए पाकिस्तानी एयर स्पेस को बंद कर दिया गया है. नई दिल्ली से उड़ान भरने वाले विमानों की उड़ान की अवधि बढ़ जाने से एयर एंडिया को अतिरिक्त ईंधन की खपत और कर्मचारियों पर होने वाले खर्च में वृद्धि और उड़ानों में कमी आने के कारण रोजाना छह करोड़ रुपये का नुकसान हो रहा था.
पाकिस्तानी हवाई क्षेत्र पर रोक के कारण एयर इंडिया की उड़ान को नई दिल्ली से अमेरिका जाने में अब दो तीन घंटे अधिक लगते हैं. वहीं, यूरोप की उड़ानों को करीब दो घंटे अधिक लगते हैं, जिससे वित्तीय नुकसान होता है. भारतीय वायुसेना की ओर से पाकिस्तान के बालाकोट स्थित जैश ए मोहम्मद के आतंकी शिविरों पर 27 फरवरी को हमला करने के बाद से पाकिस्तानी हवाई क्षेत्र में उड़ान भरने पर रोक लगा दी गई थी, जिससे नई दिल्ली से यूरोप और अमेरिका के लिए विमान सेवा देने वाली अधिकांश एयरलाइंस प्रभावित हुई थीं.
પાકિસ્તાનનું એસ સ્પેસ બંધ હોવના કારણે એર ઈન્ડિયાને નવી દિલ્હીથી અમેરિકા જવામાં બે ત્રણ કલાકનો વધારે સમય લાગતો હતો. ભારતના પેસેન્જર પ્લેન પાકિસ્તાન ઉપરથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશો તરફ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ પુલાવામા હુમલા પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. તેના આગલા દિવસે પાકિસ્તાન વિમાને કાશ્મીરમાં ધૂસણખોરીનો નિર્ણય કર્યો હતો. ત્યારથી પાકિસ્તાને એર સ્પેસ બંધ રાખવામાં આવી હતી. જેને હવે ખોલી દેવામાં આવી છે.
Conclusion: