ETV Bharat / bharat

UAEમાંથી પરત ફરવા માટે 32,000 ભારતીયોએ નોંધણી કરાવી

લોકડાઉન વચ્ચે UAEમાં રહેતા 32,000 ભારતીયોએ અહીંની ભારતીય દૂતાવાસમાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયાના પહેલા જ દિવસે વતન પરત આવવા માટે નોંધણી કરાવી હતી.

UAE
સંયુક્ત આરબ અમિરાત
author img

By

Published : May 2, 2020, 10:51 AM IST

સંયુક્ત આરબ અમીરાત: UAEમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન ઘરે જવા ઈચ્છતા 32,000થી વધુ ભારતીયોએ દેશમાં ભારતીય મિશન દ્વારા એક્સપેટ્સની ઈ-નોંધણી શરૂ કર્યા બાદ તેની વિગતો નોંધાવી હતી.

બુધવારે રાત્રે આબુધાબીમાં ભારતીય દૂતાવાસે દુબઈમાં ભારતના વાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ દ્વારા વિગતવાર નોંધણી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ગુરુવારે 5 વાગ્યા સુધીમાં અમને 32,000 થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી.

નોંધણી પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણાની મિનિટોમાં સાઈટને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં મિશન દ્વારા આ અંગેના ટ્વિટને કાઢી નાખવા અને ગુરૂવારે સવારે તેને ફરીથી પોસ્ટ કરવા આવી હતી.

કોન્સ્યુલ જનરલ વિપુલ જણાવ્યું હતું કે, ડેટાબેંકમાં નોંધણી પ્રારંભિક ફ્લાઇટ્સમાં બેઠકની બાંહેધરી આપતી નથી, જે લોકોને યોગ્ય વર્ગમાં પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કોન્સ્યુલ જનરલે જણાવ્યું હતું કે, તકનીકી સમસ્યાઓ આવી રહી છે કારણ કે, મોટી સંખ્યામાં લોકો કોન્સ્યુલેટની વેબસાઇટ દ્વારા નોંધણી કરવા માગે છે. ઘરે પાછા ફરવાની અરજીમાં જણાવેલા કારણોનું દૂતાવાસ દ્વારા વિશ્લેષણ કરવાનું બાકી છે, પરંતુ ઘણી અરજીઓમાં સગર્ભા સ્ત્રીઓ સહિતના અનેક ઈમરજન્સી કેસો નોંધાયા છે.

વિપુલે કહ્યું કે, અમે સમજી શકીએ કે, લોકો વિવિધ કારણોને લીધે ઘરે જવા માંગે છે. રોગચાળાને લીધે મુસાફરી પર એકંદર પ્રતિબંધ છે, તે ધ્યાનમાં રાખીને ટ્રીપ માટે તૈયાર થવું જોઈએ, જેઓ તાત્કાલિક જવા ઇચ્છે છે, તેઓએ આગામી થોડા દિવસોમાં સતત વેબસાઇટ પર નોંધણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોંધણી થોડા દિવસો માટે ખુલ્લી છે, અને તેમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારતીય રાજ્યોને આપવામાં આવશે. જેથી તેઓ તેમની મુલાકાતની તૈયારી કરી શકે.

પ્રારંભિક તબક્કે ભારતીયોને સ્થળાંતર કરવાની ગોઠવણ કરવામાં આવતી ફ્લાઇટ્સમાં ડેટા બેંકમાં નોંધણીની બેઠકની બાંયધરી નથી. આ વિમાન તે લોકો માટે હશે જેઓ સૌથી વધુ જરુરિયાતમંદ છે.

દુબઈ એરપોર્ટ પર ફસાયેલા મોટાભાગના દુ:ખી કામદારો, તબીબી સેવામાંં ફસાયેલા, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને ભારતીયોને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ એરલાઈન્સમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

વિપુલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પ્રવાસની સ્થિતિ અંગે કોઈ માર્ગદર્શિકા આપવામાં આવી નથી. તેથી મુસાફરોની કોવિડ-19 સંદર્ભમાં આ પરિસ્થિતિથી પ્રવાસની કેટલી અસર થશે તે હજૂ સ્પષ્ટ થયું નથી.

કોન્સ્યુલ જનરલને મીડિયામાં સમાચારો વિશે પૂછવામાં આવ્યું કે, એર ઈન્ડિયાની 500 ફ્લાઇટ્સ અને 3 ભારતીય નૌકાદળના યુદ્ધ વિમાન વિદેશમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તૈયાર છે. તેમને યુદ્ધ વિમાનો અંગે જાણકારી નથી. ચોક્કસપણે એર ઈન્ડિયા આ અભિયાનમાં સામેલ થશે, પરંતુ મને યુદ્ધ વિમાન વિશે જાણકારી નથી.

કોન્સ્યુલેટ જનરલે સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા કેરળ રહેવાસીઓને નોન રેસીડેન્ટ કેરલાઈટ્સ અફેર્સ(Non Resident Keralites Affairs) પર કેસ એમ્બેસીની વેબસાઇટ પર નોંધાવવા જણાવ્યું છે. કારણ કે, એમ્બેસી કેન્દ્ર સરકારને વિમાનોની વ્યવસ્થા કરવામાં મદદ કરશે.

આ દરમિયાન, કેરળ સરકારે ગુરુવારે કહ્યું હતું કે, વિશ્વના 201 દેશોમાં વસતા રાજ્યના 3,53,46 લોકોએ પરત આવવા માટે નોંધણી કરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.