મોદી સરકાર માટે એક વર્ષનો સમયગાળો પડકાર પૂર્ણ રહ્યો, આ એક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ઘણા નિર્ણયો લેવાયા, નીતિઓ ઘડાઈ અને કાયદાઓ બનાવાયા તેમજ કાયદામાં સુધારા થયા ત્યારે એક વર્ષના લેખા જોખા સરળ રીતે સરળ રીતે સમજીએ.
મોદી સરકાર 2.0: કોવિડ 19 સામે સરકારે ઉઠાવ્યા આ પગલાં - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનો
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મે 2019એ બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. બીજીવાર સત્તાના સુકાન સંભાળ્યાનું આજે એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તેમણે આપેલા વચનો અને તેમાંથી કેટલા પૂર્ણ કર્યા તેના ઉપર નજર કરીએ.
મોદી સરકાર 2.0: કોવિડ 19 સામે સરકારે ઉઠાવ્યા આ પગલાં